________________
સામાયિકના ૩ર દોષની સજઝાયો
૯૮૫ સુજસ વધઈ સંસાર મઈજી સગલા માર્ગે સાખિવિચારી વચન સમિતિ ભલે રાખી પહિલે કુવયણ જે કહેછે બીજઈ કુડઉ આલ વારવાર વયણ નીસરઈજી ચૌરી આપ છંદ ભાલ. , પાઠ સલિઈ પાંચ
છકે કહે છઠિ વેઢ વાત કહૈ સાતમૈંજી આઠમે કેકને હેડ , ૧૧ નવમેં ઉતાવળ કરેજી વહિલા હુઈ હિલ પારિ ગમણાગમણુ દૂષણ નહીંછ ઈમ દશ વયણના વારિ ,
ઢાળ ૩ [૨૪૮૬] દૂહા સાચા સાચો સહે દસ હિવ મનરા દેવ
એક મુહૂરત આદરી સમતાસું સંતોષ કેમ રહી જે મુહપતી
કિશુપરિ પડિલેહીજે રે એ અવિવેક ઈર્સ નામે પહિલે દોષ કહી જે રે.. સુધા ૧૪ સુધી સામાઈક કરી
કુડ-કદાગ્રહ વારી રે મકર મનમાં વિકલપ
સુત્રવચન મન ધારૌ રે કરતિ જસ જાણી કરે બીજે દોષ તે માને રે તી (સય? લેભ) આણું મનૈ ચે કરે ગુમાને રે... પાંચમેં બીહ આણું મને અકયાં સહુ વસાણી રે છઠ્ઠો નીયાણ કરે
શ્રાવક તે અવિમાસી રે , કે ફલ હૈ કિ નહીં કીધાં સાત મનમેં સાંસે રે આઠમો રોસ કરી કરે
અવિનય નવમિ વિરસી રે.... , દસમી ભગતિ પખે કરે ન ધરે મનિ બહુમાને રે ફોગટ મન વિષ્ણુ સહુ કીધી સઘળે મન પરથાને રે , દૂહા: દૂષણ બારહ કાયના દસ વયણ દસ મન ટાલિ બત્રીસે જે કરે
સામાઈ તે ધન... કલશ: નમિનાથ નાથ અનાથ આતમ ઉરઈ નિજ વાણુ એ - જે સેવ દેવ સુહેવ સાચવિ ધરઈ સિર નિત આણુ એ ગછ રાજ ખરતર ધરમ સુરતરૂ શ્રીજિન હર્ષ સરિએ તસ વાણિ આરિ ભણુઈ વાચક દયારતન આણંદ એ... રા
[ ૨૪૮૭] દૂષણ ટાળીને કરો રે સામાયિક પુણ્યયોગે નરભવ પાઈજી આળસ સેતિમતિ દી રે ગમાઈ ધર્મ કર તુમે ભાઈજીદૂષણ ટાળીને. ૧