________________
સાત વ્યસન નિવાર સજઝાએ વેશ્યા હૈ ધૂતારી નારી
ખાવે આભા સારી મીઠા બેલે માલ મંગાવે પાછે રોવે ભારી... સુવડ નર! ૩ લહણહાર તે લહેણું માગે ધૂમ ધમુક્કા મારી ઈમ જાણિ ભવ લેકે ન લાવે વેશ્યા કી યારી.. , ૪ માંસ ખાયા તે દુરગત જાવે નીચ જનાસું યારી ભોજન છોડ, ભેજન પાવે દેખ બુદ્ધિ ઉવારી... મેવા મઠપાઈ સબ તજ દીના વિટામેં ચિત્ત ડારી ઈથે ઉથે દે હુઓ વિરામિ આગમ સાખ સંભારી... ,, મદિરા પીઓ એ મતવાલા ગતિ ગલિમેં ડોલે મા-બહનકી ઠીક ન કોઈ મૂખ આવે બેલેન્સ , પરનારીને મારી જાણે
દુર્ગતની દાતારી ઈસ ભવમેં નાચ નચાવે પરભવમેં દુખ ભારી , છેષ મહેલમેં નારી બેઠી સુંદર સભા સારી મતવાલાને તેડી લીધે
ધનિયા દેખ કંપારી. નરસે નારી રૂપ બનાવે પીસનરિ કરે ત્યારી મોટા દેખી માલક કાપે તવ તે માચિ ખુવારી... , હેડા ખેડન વનમેં આવે
માત-પિતા અંધારી પાનિલે સરોવર પહુતા તણમેં તીર લગારી. હત્યિનાપુરકા રાજા અંધા ઘાત કરી હંસારી દુર્યોધન બેટા સધળા
ભીમ લીયા સબમારી... દયાહીન તે પાપિ પુરા સેચો હિય વિચારી નરક સાતમીમેં દુખ પાવે તો કલા રસ કારી ચેરી કર કરના નાવે
જહાં દેખે તહાં લાવે કર્મ ઉદે ભોગારન રિબિયા દુજા કોઈ ન વટાવે. અભંગ સેન ચોરી કરી રાજા કર્મ વિપાક દિખાવે ચાર ગતિમૅ રૂલે અનંત પાછે શિવપુર પાવે. જુઆ માંસ ચેરી પદારા ગત કાહેડી મદારી ઈશુ ભવ-પર ભવમેં સુખ અનંતા સાત વિસન તજ યારી... ઈમ જાણીને ધર્મ આરાધે વિસન સંગ નહિ લાવે ઈક મન હેતે મુની વધાવા સંજમ શીલ સનાવે... સંવત ઉનસે ચાલિસ માંહિ સાવન વદિ કહાવે રાય કોટમેં ગુરૂપ્રસાદે
પંચમ રવિ સુહાવે