SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ રે સંસારના સ્વાથ અસ્થિર સંબધિવિર્ષની સજઝાય દૂરગતિ પડતાં કે નવિ રાખઈ ધરમ વિના નીરધાર રે કુટુંબ મોહ રસ રસીઓ હંસી પાપે આતમ ભારિત ખૂઝ કરી ભરતેસરે લીધું નિજ સહેદર રાજ રે લેભ લઈ તેણઈ નવિ આણું ભાઇ નવાણું લાજ... ) મગધ દેશ સામી સપરાણો રાણે નામ સુજાણું રે શ્રેણીક તાત તણું નિજાનંદન કેણીકે હરવ્યા પ્રાણ. કપટઈ કુબર કુડ કરીનઈ જઈ હરાવ્યા માન રે ભાઈ ભેજાઈ બાહર કાઢયા નલ-દવદંતી રાન.. આ દેશી બોધ પ્રદેશી રાજા સુરતા નારી રે વિષ દેઈ નઈ ભોજન લેવું માર્યો નિજ ભરતાર... છે. સેમિલ સસરે સીસ પ્રજાનું ગજ સુકુમાલ મસાણ રે આપ જમાઈ હરિને ભાઈ હતાં ન કરી કાણ... p. કલાવતી ઈમ કંત વિગઈ છેદાવ્યા બે હાથ રે કુલવંતી રેતી રડતી મેહલી રાનિ અનાથ છે જેહની કીતિ જગ જયવંતી લેજઈ સહુ નામ રે તે તાંતઈ કીધી વનવાસી દશરથ નંદન રામ.. બ્રહ્મદત્ત સુતનઈ સંતાપ્યું માતા ચલણી આપ રે કનક કેતુ રાજાઈ કીધો. પુત્ર મરાવી પાપ ઈણિ સંસારિ અસારિ વસતાં ભલા(ભેળા) છવ મ ભૂલ રે રાતિ-દિવસ પર કાજ રળતો વેચાવઉ વિણ મૂલિ. , કુટુંબ કારમું કરમ સંજોગઈ કીધું વાર અનંત રે એક ન કીધે સમરથ સાહિબ દુઃખ ભંજન ભગવંત.... , શ્રીગુરૂ વિપાપડિત કેરો સીસ કહઈ કરજોડી રે વિદ્યાચંદ ચમક્કઉ લાઈ અરિહંત સેવા કેડિ... , [૨૪ ] મુંઝ માં મુંઝ માં મુંઝ માં રે જંગની જૂઠી માયામાં મુંઝ માં જે જે જાયા તે તો સવિ જાશે યશ-અપયશ લહી સાથમાં રે જગની ફરી ફરી તું તો બહુ આવ્યો. ચઉ ગતિના ચોગાનમાં રે , સગો નહિ કોઈ સાથે આવે જન્મ-મરણની જાનમાં રે , પુદગલની બાજી બહુ બેટી સંધ્યા રાય સમાનમાં રે , ૧ ૨
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy