________________
૭૨૬
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
તુમ નામે સુખ સંપદા તુમ નામે હે જાવે દુઃખ દૂર કે તુમ નામે વંછિત ફળે તુમ નામે હે નિત્ય આણંદ પૂર કેવીર. ૧૮ ઈમ નગર જેસલમેર મંડન વોર જિન ચાવીસમે,
શાસન નાયક સિંહ લંછન સેવતાં સુરતરૂ સમે; જિનચંદ ત્રિશલા માત નંદન સકલચંદ કળા નિલે, વાંચનાર્થે સમય સુંદર
ત્રિભુવન ગુણતિલે.
[૨૧૫૭]. ધિક ધિક જગત જંગલ તને ધિક ધિક વિષય વિકાર પંચંદ્રિયના વિષય વશ થઈ ખાવા અનેક પ્રહારજી..ઉદ્ધાર કરે પ્રભુ માહર ૧ ધિક મલમૂત્રની કોટડી
હાડ-ચામની મઢેલજી ધિક સેવા હું તેની કરૂં માંહી વધારૂં કર્મ મેલજી , ૨ દૂર્ગધી આ દેહને કારણે કરૂં અનેક ધમાલજી ધિક કામણગારી આ કોટડી માંહી બને હું બેહાલ દેહ પિષણ દામ-દારડી લાવ્યો લાડી મતિમંદજી તેહના ફંદમાં હસી પડી વાળો વિષય સુરંગજી ટાબર ટ્રબરની વિંછી વેદના ડંખ દેતા ચારે કેર સહુ નેહાય સેવા સંઘથી ફર્યો હરાયે ઢોરજી. કુટુંબ પિષણને કારણે
ફરીયે દેશ વિદેશજી વિવિધ વેષ મેં ત્યાં સો લાજ ન રાખી લેશ... પાટ પટેબર પહેરશે
આભૂષણ અપારજી નવા નવા ઘાટ ઘડાવીયા
ન આવ્યો સંતોષ લગાર... એક ભવમાં તો અનેક થયા કહેતાં નાવે પાર કાયા કાજે રે માયા આ બધી
ફેલાવી અપારજી.... ધિક સંસાર સંબંધને
વિક આ આળ પંપાળજી કરૂણા કરીને આવી ઉહરો મુજને દેવ દયાલજી બળતી જવાળામાં શું બને ? પડપ કરૂં પિકાર તુજ ચરણ સેવા હું કયાં કરૂં જયાં છે આ મારામારજી... , દશન મિષપ્રભુ ! આ અજના દીન કિંકરની સવીકારો આવી આફત કોઈ નિ નવમળે નયવિજય કરે ઉદ્ધારછ... ૧૧