________________
વિનતિની સજઝાય તુમ દરશન વિણ હું ભયે મુજ સ્વામી હે ભવસમુદ્ર મોઝાર કે દુખ અનંતા મેં સહયાં તે કહેતાં હે નવિ આવે ભવ પાર કે. વીર. ૨ પર ઉપકારી તમે પ્રભુ દુઃખ ભાગો હે જગ દીન દયાલ છે તેણે તુમ ચરણે આવી સ્વામી મુજને હે નિજનયણ નિહાલ કેશ ૩ અપરાધી પણ ઉહ
કહું કે'તા હો તેરા અવદાત કે સાર કરે હવે માતરી મન માંડી છે આણું મારી વાત છે.. , ૪ અવગુણ પણ ઉઠર્યા તે ઉપર હે કરી કરૂણા સ્વામી છે પરમ ભગત હુ તારો તેને તારો હે નહીં ઢીલને કામ કે ૫ શુલપાણી પ્રતિ બૂઝવ્યા જે કીધે હું તમને ઉપસર્ગ કે ડંખડીયે ચંડ શીએ તોયે દી હૈ તસ આઠમે સર્ગ કે ૬ ગોશાળ અવગુણ ઘણું કીધા તારા તે બોલ્યો અવરણવાદ કે તે બળતો તેં રાખી શીતલેશ્યા હે મૂકી સુપ્રસાદ કે છ ૭ એ કોણ છે ઈંદ્ર જાળીયો એમ કહેતો હે આ તુમ તીર કે તે ગૌતમને તે કી પિતાનો હે કાંઈ તન વજીર કે , ૮ વયણ ઉત્થાપી તારાં જે ઝગડો હે તુજ સાથે જમાલિકે તેહને પણ પંદરે ભવે શિવગામી હે કીધે તે કૃપાળ કે , ૯ અઈમુત્તો ઋષિ જે રમે જળમાંડી છે બાંધી માટીની પાળ કે તરતી મેલી પાતરી તેં તાર્યો હે તેહને તતકાળ કે... » બાર વરસ વેશ્યા ઘરે રહો મૂકી હે કાંઈ સંયમ ભાર કે તે નંદીષેણ ઉદ્ધ શિવપદવી હે દીધી તસ સાર છે.” પંચ મહાવ્રત પરિહરી ઘર વાસે હે રહ્યો વર્ષ ચોવીસ કે તે પણ આદ્ર કુમારને તે તાર્યો હે કાંઈ વસવા વીસ કે એ ૧૨ રાય શ્રેણિક રાણું ચલણા રૂપ દેખી હૈ ચિત્ત ચૂક્યા કે સમવસરણ સાધુ સાધવી તે કીધા હે આરાધક તેહ છે. , ૧૩ વ્રત નહીં નહીં આખડી નહિ પોષહ હે વળી નહિં તસ દિકખ કે તે પણ શ્રેણિક રાયને તે કહે છે સ્વામી આપ સરીખ કે. , એમ અનેક તે ઉદ્ધર્યા કહું કે'તા હે તેરા અવદાત કે સાર કરે હવે માતરી મનમાંહી હે આણું મારી વાત છે. , ૧૫ સંયમ શુદ્ધ પળે નહીં નહીં તેવું છે મુજ દર્શને જ્ઞાન કે પણ આધાર છે એટલે એક તારો હે ધરૂ નિશ્ચલ ધ્યાન કે , ૧૬ મેહ મહી તળે વરસતો નવિ જોવે છે તેહ ઠામ-કુઠામ કે ગિરૂઆ સહજે ગુણ કર સ્વામી સારા છે મુજ વંછિત કામ કે”, ૧૭