________________
&
ચાલ,
સમકિતના ૬૭ બેલની સજઝા સંવેગ રંગ તરંગ ઝીલે, માર્ગ શુદ્ધ કહે બુધા, તેની સેવા કીજીયે જિમ, પીછયે સમતા સુધા... ઢાળ: સમકિત જે રહી વચ્ચું નિહવને અહા છંદ રે, પાસFા ને કુશીલિયા, વેષ વિડંબક મંદા રે... વૃક:મંદા અનાણી દર છડે, ત્રીજી સદણ રહી, પર દર્શનીને સંગ તજીયે, ચોથી સદ્દહણું કહી, વીણ તણે જે સંગ ન તજે, તેહને ગુણ નહિ રહે, ન્યું જલધી જળમાં ભળ્યું ગંગા, નીર લૂણ પણું લહે.
ઢાળ-૨ [૨૪૦૬]. ત્રણ લિંગ સમકિત તણાં ૨, પહિલે શ્રુત અભિલાષ; જેહથી રોતા રસ લહે રે, જેવો સાકર દ્વાન રે, પ્રાણું ! ધરીયે સમક્તિ રંગ, જિમ લહીએ સુખ અભંગ રે, પ્રાણી, ઘરીયે. ૧૧ તરૂણ સુખી સ્ત્રી પરિવયે રે, ચતુર સુણે સુરગીત, તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુયાની રીત રે... , ૧૨ ભૂખ્યો અટવી ઉતર્યો રે, જિમ દ્વિજ ઘેવર ચંગ; ઈચ્છે હિમ જે ધર્મને રે, તેહિજ બીજુ કિંગ રે. વૈયાવચ્ચ ગરૂદેવનું છે.
ત્રીજ લિંગ ઉદાર: વિદ્યા સાધક(તણી પરે રે) પરે કરે રે, આળસ નવિય લગાર રે... , ૧૪
ઢાલ-૩ [ ૨૪૦૭] અરિહંત તે જિન વિચરતાછ, કર્મ ખપી હુઆ સિહ, ચેઈમ જિન પડિમા કહીછ સુત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ ચતુરનર! સમજે વિનય પ્રકાર જિમ લહીયે સમક્તિ સાર ચતુર ૧૫ ધર્મ ક્ષમાદિક ભાખીયેજી સાધુ તેહનો રે ગેહ; આચારજ આચારના
દાયક નાયક જેહ ઉપાધ્યાય તે શિષ્યને સૂત્ર ભણાવણ હાર; પ્રવચન સંઘ વખાણીયેજી દરિસણ સમકિત સાર ભક્તિ ભાવ પ્રતિ પત્તિથીજી હદય પ્રેમ બહુ માન; ગુણ શુતિ અવગુણુ ઢાંકવાળ
આશાતનની હાણ પાંચ ભેદ એ દશ તાજી વિનય કરે અનુકુલ; સીચે તે સુધારસેજી ધર્મ વૃક્ષનું મૂલ...