________________
સઝાયાદિ સંગ્રહ
[૨૪૦૪] સર–સર કમલ ન નીપજે વન-વન ચંદન ન હોય ઘર-ઘર સપત ન પામી જણજણ પંડિત ન સોય ઇમ સમકિત ધર શેડલા સમકિત વિના નહિ મોક્ષ ભવિકજીવ! તમે સાંભળો ઈમ કહે અરિહંત ધીર... ગિરિવરગિરિવર ગજનહિ નગર-નગર નહિ સાધ કુસુમ-કુસુમ પ્રેમલ નહિ ફલ-ફલ મધુરે નહિ સ્વાદ પુરૂષ સવે સુરા નહિ
નહિં સવિ શીલવંતી નાર અધિકારી નાર ઘેડલા
સત્યવાદી દે–ચાર દાન-શીયલ-તપ-ભાવના સમકિત સુધું પાલેશ મેક્ષસિંહાસન બેસણું
તે તું નિ પામેશ... જ સમકિતના ૬૭ બેલની સજઝાયે [૨૪૦૫ થી ર૪૧૬] . દૂહા સુકૃતવલી કાદમિની સમરી સરસ્વતી માત સમકિત સડસઠ બોલની કહીશું મધુરી વાત.... સમકિત દાયક ગુરૂ તાણે ૫યુવયાર ન થાય ભવ ક્રડા ક્રોડે કરી
કરતાં સર્વ ઉપાય.... દાનાદિક ક્રિયા ન દીયે સમક્તિ વિણ શિવ શર્મ તે માટે સમકિત વડું
જાણે પ્રવચન મર્મ... દર્શન મહ વિનાશથી જે નિર્મલ ગુણઠાણ તે નિશ્ચય સમકિત કહ્યું
તેહના એ અહિં ઠાણુ ચઉ સહણ તિલિંગ છે દવિધ વિનય વિચારે રે ત્રણ શુદ્ધિ પણ દૂષણ
આઠ પ્રભાવક ધારો રે.. ગુટક પ્રભાવક અડપંચ ભૂષણ પંચ લક્ષણ જાણીયે વટ જયણા પ આગાર ભાવના છવિહા મન આણીયે વટ ઠાણ સમકિત તણું સડસઠ ભેદ એહ ઉદાર એ એહન તત્વ વિચાર કરતાં લહીજે ભવપાર એ... તાળ ચઉહિ સહણ તિહાં જીવાદિક પરમ રે પ્રવચનમાં જે ભાખીયા લીને તેને અર્થે રે... ત્રુટક તેહને અર્થ વિચારીયે એ પ્રથમ સહણ ખરી બીજી સહણ તેહની જે, જાણ મુનિ ગુણ જવાહરી,