________________
અમતિ–તેની પ્રાપ્તિ અને માહાભ્યની સઝાય ઈણી પરિપંચ મહાવ્રત પરિ યારિ કષાય મુનિવર પરિહરિ શાસ્ત્રી નિતિ દીઈ ઉપદેશ શ્રીગુરૂ ટાલિ સકલ કોલેસ... રાગ-દ્વેષ મોહ ટાલી કરી એહવા મુનિવર લહે શિવપુરી તરવા જે વાંછે સંસાર તો આરાધે ગુરૂ વ્રતધાર... દયાધમ ઉપદેસિ સાર
જીવ સર્વને કરી ઉપચાર નદયાલમ મોટો જગિ સહી જેહથી દુઃખ કઈ પામે નહીં. ૨૦ કેતા દયા દયા મુખિ ભણિ ધર્મકોજિ ત્ર-થાવર હણિ બેલે સાચઉ પણ નવિ કરિ કહિએ તે કિમ ભવસાગર તરિ. ૨૧ દયા વિના જે થાઈ ધર્મ તો હિંસાઈ ન લાગે કર્મ જ તપસ્યા ધરમાંહિ થાઈ તુ ઘરડી વને કાં જાઈ. સર્વ શાસ્ત્ર એ નિશ્ચય સહી દયા વિના ધર્મ થાઈ નહીં જિહાં હિંસા તિહાં પાતક હેય પંડિત શાસ્ત્ર વિચારી જય... પૃથવી પાણી અગનિ નિવાર વનસ્પતિ પંચ થાવર કાય નિતિ ચઉરિદી પંચેન્દ્રિય ખ્યારિ ત્રસ જીવ એહ આગમે સુવિચાર... ૨૪ જૈન શૈવ પણિ એ જીવ કહિ એ રાખિ તે શિવસુખ લહિ એહ વચન વિ માને જેહ ભવબંધન નવિ છૂટે તેહ... ૨૫ હરિહર બ્રહ્મા(ચર વ્રતધાર ધર્મ દયામય બ્રહ્મ) બુદ્ધ જિનરાય તેહતણું જે સેવે પાય તે પુણ ધર્મ કરિ તો તરિ પાપ કરિ તો ભવમાંહિ ફરિ. ૨૬ દેવ નિરંજન ગુરૂવ્રત ધાર ધર્મ દયામય શિવસુખકાર એ ત્રણતત્વ સમકિત કહેવાય એ આરાધી શિવ સુખ થાય. ભવિયણ પામી મનુષ્ય અવતાર એ સમકિત આરાધે સાર ઋષિ શ્રી લાલાતણે સુપસાય રામ મુનિ કહે એ સજઝાય.
[૨૪૦૧ ] આછિ સુરંગી ચુનડી રે ચૂનડી રાતિ ચલ રે રગિલી... ૧ આછિ છબીલી , ચૂનડી ભૂલ અમૂલ રે, છબિલી ! લાલ સુરંગી ચૂતડી રે ! બરન પૂરની બાંધણી રે રંગાણુ ઔરંગાબાદ રે રંગલી કેસર ચેલના રંગથી રે કસુંબે લીધે હઠવાદ રે છબિલી.,, ૨ સોલસે સંગ સાહેલિયાં રે જાતિ જિન વાણિને ઘાટ રે રગિલી ચતુર નગરને ચોવટે રે દીઠી દેશીડાને હાટ રે છબિલી, ૩. નણદી ! વીરાજીને વિનવે છે એ ચૂનડીની મને સ રે રગિલી એ ચુનડી વિણ ચાલે નહીં રે મને નાની નણદીજીના સંસ રે છબિલી- ૪