________________
સનકુમાર ચક્રવતિની સજઝાય સોળ રોગ મહાવિકરાળ ઘટમાં ઉપન્યા તત્કાળ એમ સુણને એણે ઠાય મનમાં કળકળીયા રાય તંબેલે થુંકીને પેખે
ટળવળતા કીડા દેખે હયગય રથ રમણ પાળા વળી બત્રીસ સહસ ભૂપાળા... સહસ પચવીસ યક્ષછ વારૂ છખંડનું રાજય દિદારૂ દેશ નગરને ગરથ ભંડાર તે તે સિરાવ્યા તેણવાર. શ્રી સનતકુમાર ભાગી દીક્ષાલીયે વૈરાગી મનથી મૂકી સર્વે માયા એકાકી કસી કાયા
૩ [૨૩૮૬] શેઠ સેનાપતિ વાધીયા રે મુગટ પુરી રાજન બે કેડ ન મૂકે કામિની રે પુરોહિત ને પ્રધાન બે, પ્રાણજીવન ! ઘરે આવના બે આવના બે દિલ લાવના બે પ્રાણજીવન ઘેર આવના બે... , ૧ અરજ કરે રાષ્ટ્ર રાજયા બે વિનંતિ કરે કર જેડ બે આંસુ ઢાળી કહે અંગા સામું જુઓ એકવાર બે.... ઠમક ઠમક પગલાં હવે નયણે વરસે મેહ બે શ્રી રત્ન કહે સુણ સાહિબા છટકી ન દીજે છેહ બે. એક લાખને ઉપર બાળા બાણુ હજાર બે દાંતે દીયે દશ આંગુલી વિનવે વારંવાર બે... ખાતે ખોળો પાથરે વિનતિ કરે કરજેડ બે એક વાર બોલે તાતણ એમ કહે સુત સવા બે... શિર ઉપર છત્ર હશે ચામર વીંઝે બેહુ પાસ બે એમ કેડે ફરતાં થકાં વહી ગયા ષટ માસ બે.. ન જુએ સાહસું બોલે નહિ તવ વંદીને પાય બે સહુ સહુને થાનકે ગયા વિહાર કરે ઋષિરાય બે...
૪ [૨૩૮૭] ધન્ય ધન્ય સનતકુમારને ઈદ સભામાં પ્રશંસે રે કર્મ અહિયાસે આપણું પણ પરિગ્રહશું ન પ્રેમ રે.. ધન્ય૦ ૧ ઈ વચન અણુમાન
વૈદ્ય રૂપે આવ્યો દેવ થાય છે. પણ છળે ન પડવાં સાધુજી અનેક ઉપાય કરી થાયે સોય છે. આ ૨.
સ. ૫૮