________________
સનકુમાર ચકવતિની સાથે
થ સનમાર ચક્રવતિની સજા [ ૨૩૮૩] . સરસતી સરસ વચન રસ માગું તારે પાયે લાગું સનતકુમાર ચકી ગુણ ગાઉં જિમ હું નિમલ થાઉં રે રંગીલા રાણા! રહે રહે જીવન! રહે રહે, મેરે સનતકુમાર,
વિનવે સવિ પરિવાર રે રંગીલા. ૧ રૂ૫ અને પમ ઈ વખાણ્યું સુર(જાણે એ માયા-સુણી ઈમ વાયા) બ્રાહ્મણ રૂપ કરી દોય આયા ફરી ફરી નિરખત કાયા રે રંગીલા. ૨ જેહવો વખાણ્યા તેહ દીઠ રૂ૫ અનેપમ ભારી સ્તવના સાંભળી મનમાં હરખ્યો આ ગર્વ અપારી રે.. , ૩ અબ શું નિરખે લાલ રંગીલે ખેર ભરી મુજ કાયા નાહી ધોઈ જબ છત્ર ધરાવું તબ જો મેરી કાયા રે... , મુગટ કુંડલ હાર મેતીનાં કરી શણગાર બનાયા છત્ર ધરાવી સિંહાસન બેઠા તવ ફરી બ્રાહ્મણ આયા રે , દેખી જોતાં રૂ૫ પલટાણું સુણ હે ચકી રાયા સોળ રોગ તેરી દેહમાં ઉપન્યા ગ મ કર કુડી કાયા રે... કળકળી ચકી ઘણું મનમાં સંભાળી દેવની વાણું તરત તેલ નાખીને જે રંગભરી કાયા પલટાણું રે છે ગઢ મઢ મંદિર પળમાળીયા મેલ્યાં છેડી તે સવિ ઠકરાઈ નવનિધિ ચૌદ રતન સવિ મેલ્યાં મેલી તે સયલ સજાઈ રે.. હયગયરથ અંતે ઉરી મેલી મેલી તે મમતા માયા એકલડો સંયમ લઈ વિચારે કેડ ન મેલે રાણું રાયા રે... » ૯ પાયે ઘુઘરી ઘમ ઘમ વાજે ઠમ ઠમ કરતી આવે દશ આંગળીયે બે કર જોડી વિનતિ ઘણીય કરાવે રે.. ૧૦ તુમ પાને મેરું દિલડું દાઝે દિન કહી પેરે જાશે એક લાખને બાણુ સહસને નયણે કરી નિરખીએ રે.... ૧૧ માત-પિતા હેતે કરી (પુરોહિત મહેતા પરજા) મૂરે, અંતે ઉર સવિ રવે એક વાર સન્મુખ જુઓ ચક્રી સનત કુમાર નવિ જે રે... ઇ ૧૨ ચામર ઢળાવો છત્ર ધરા (રજન) રાજયમેં પ્રતાપ રૂડા છ ખંડ પૃથ્વી આણુ મનાવો તે કિમ જાણ્યા કુડા રે.. ઇ ૧૩ છત્ર ધરે શિર ચામર ઢાળે રાવત પ્રતાપ રૂડે. છ ખંડ પૃવી રાજ્ય ભોગવે છ માસ લગી ફરે કેડે રે , ૧૩