________________
૮૧૦
સજઝાયાદિ સંગ્રહ દલ બળ લેઈ દશરણ ભદ્રે મારા મારા વાંઘા શ્રી વર્ધમાન ઇંદ્ર સંગાથે અડિંગો કીધે લીધે સંયમ ધરી માન રે.. સત્ય ૧૩ એમ અનેક નર ટેક ગ્રહીને , ગ્રાહક ધર્મ સધીર સત્ય સુધારસ સ્વાદમાં લીના જયંવન કોયલ કીર . કુંજનમેં કરિ કેલી કરંતા , આરામે અવનીશ જળમાંહી મીન મરાલ સરોવર મુક્તિ ધ્યાને મુનીશ રે... તિમહીજ સત્ય સુંગધે રસીયા , કસિયા શીલ કછટા મન્મથ મથન કરી મન છ મહિ મંડળમાં મોટા રે... વસુ વસુધા પતિ વસુધા વદિત , સત્યવાદી તે સમેતે અસત્ય વચન ઉચ્ચાર કર્યાથી સાતમી પુઠવીયે પહો રે.. , કમલ પ્રભગણિ ગુણને દરિયે , મન માતંગે ચડી વિપરીત વચન પ્રરૂપે ભારી ભવાટવી રડવડી રે.. , અસત્યથી અવગુણ અનંતા છ ગુણ સરવે જાય ઉડી સત્યવિવેકના ટેકાને શેકી ગયા દુખદરિયે બૂડી રે.. , ૧૯ સત્યસરોવર સમતા જળમાં કેલિ કરે મન ભાવે આતમ અંતર નિર્મલ થાવે કર્મમલિન મળ જાવે રે... , પૂજ્ય પુંજાજી સ્વામી સોભાગી , તસ ચરણે લય લાગી ખેડાછ કહે ખાંત ધરી ને ભવ્ય જીવોને સમજાવી રે , ૨૧
: સત્સંગની સઝાય [૨૩૮૨] રક સત્સંગને રસ ચાખ પ્રાણી! તું સત્સંગને રસ ચાખ પ્રથમ લાગે છે તીખ ને કડ અંતે આંબાઝેરી સાખ... પ્રાણી ! તું. ૧ મેડી મંદિર ને માલ ખજાના પડયા રહેશે ઘરબાર... આરે કાયાનો ગર્વ મ કરશે અંતે થવાની છે રાખ
છે જગતી જોઈને રાચમાં જરીયે ખાટો બધો છે આ ખેલ.. ચાર ગતિમાં જીવ તું ભમી પંચમી ગતિ સંભાળ તન ધન જોબન તે નથી તારા અંતે માટીમાં મળનાર.. મા મારૂ કરી દાન ન દીધું સાથે આવે ન તલભાર... રાયપ્રદેશી રાજ્યમાં ખુલે ગુરૂ સંગત જઓ સાર....
છે ૮ ગુરૂ ઉપદેશથી રાયપ્રદેશી પામશે મેક્ષ દુવાર.... શ્રેણીક રાજા સમક્તિ પામ્યા ગુરૂ અનાથી મુનિરાય... જ્ઞાનવિમલ કહે સત્સંગનું ફળ રત્નચિંતામણી ભાઇ!