________________
સતીઓની સઝાય ઈદિય રસનકર્મ મોહિની જીપંતા એ દેહિલા હુઈ અને હાસ્યઈ ઘણી વર્તમાન વળી હાઈસ્પઈ ધન ધન ઋષભ તણું સુનારૂ ભગિની બંભી સુંદરી કુંભ ઘરણું પ્રભાવતી ષડપિ મિત્ર બોધ્યા જિણઈ સતી શિરોમણી જગિ સુણું નેમિ જિદઈ પરિહરી રાઈમઈ રહનેમિસ્યું અંકુસ જિમ કુંજર દશ્ય સીલ મહામંત્રઈ કરી રામ રમણું સીતા સતી ચાલિણકરિ જલ કાઢીયઉ ચંપા બાર ઉઘાડીયા સયલરાજ તૃણુમેવ તજી મયણરેડ પય નિત નમું અંજના સુંદરી સુંદરી રતિ સુંદરી ગુણ સુંદરી ઋષિદરા કનક પ્રિયા કમલા વર રતિ વલભા કલાવતી ગુણસુંદરી નિજકર કમલ નવા હુઆ જયઉ સીલવંતી સતી મનોરમા બલિ રોહિણી પાંડવ પાંચતણી પિયા સીલરૂપનાવા ચડી ચંદન બાલા મિગાવતી કુંતા સિવા ચૂલાવતી શુભ ભયણી નમે સુતા સાત ચેડાતણું
મુતિમાંહિ મન જેમ વ્રતમાંહિ સીલ વ્રત તેમ છે સીલ વિચક્ષણ નારિ સબજમઈ નઈઆધારિત પિબિ) અપરાછા સમાન ભજયઉ મન મધમાન, સુતા શ્રી મહિલકુમારી આપ ભઈ બ્રહ્મચારી રાણું રાજુલ નારી તઓ હિગઈ નવિકારી... દેઈ નિજ ઉપદેશ આણુઉ ઠામિ વિસેસ... , જલ જિમ જલણ કરંતા અજજવિ જસ મહેકંત છે કાચઈ તાંતણિ જેણે સતીય સુભદ્રા તેણે રાખ્યઉ સીલ વિનાણિ ઉઠિ તિસંઝિવિટાણિ નમયા સુંદરી નામિ ઇરહ કરૂં સદા પ્રણામ દમયંતી નલ નારિ પતિવ્રતા છે વારિ, સોલતણુઈ વિનાણિ કાજ ચડયા પરમાણુ નંદમતી અવિકારી પ્રશંસા કરઈ અણગાર.. દ્વપદી રાજકુમારી ઉતરગઈ ભવપારેિ.... સુલસા રેવઈ જાણિ પદ્માવતીય વખાણિ જયવંતી ગુણવંતી શ્રી પ્રભાવતી ય જયંતી... ,
૧૮