________________
સજઝાયાદિ સંગ્રહ
૮૮૪
[[ ૨૩૫૮] શ્રી જિન દેવ સુસાધુ ગુરૂ દયા ધમ સુખદાય મોરાલાલ સોળ સતી સેહામણું વિનવીયે વરદાય , (સમરૂં સોળસતી સદા ) સમરૂં સોળ સતી સદા અધિક ધરી ઉચછાહ મોરાલાલ સમર્યા સંકટ સહુ ટળે ઉછવ હેઈ અથાહ વરદાતા બ્રહ્મા વડી
ચંદન બાલ કુમાર ભગવતી રાજમતી ભલી દ્વપદી હુપદકુમાર..... મૃગાવતી સતીયાં મણું કૌશલ્યા સુખકાર સુલસી મહાસતીયાં સિરે સુભદ્રા સિરદાર શ્રી નેમીસર માત શિવા દવદંતી દયાલ સીતા સત સંસારમાં કુંતી કહીઈ ક્ષપાલ.. ચિત્ત ચેખે ચૂલા સહી પ્રભાવતી નામ પ્રભાત પતિવ્રતા છે પદમણી સુંદરી શ્રી જિન જાત... સોળ કહી એ મહાસતી સંકટ રાખ્યો શીલા સતીય પદ તિણે પામી પામ્યા શિવપુર લીલ.... અષ્ટ સિદ્ધિ નવ નિધિ મિલે નામેં સુખ નિવાસ નાસે ડાકણ સાકણું ભૂત-પ્રેત વિનાશ... સોળ મહા સતીયાં તો નામ જપે નિતમેવ કામકાજ જે છે' કરે સફલ હે ઈ તસ સેવ.. માને સંધ્યા અહ નિસિ મહાસતી સમરંત તસ ઘર વંછિત વેલડી કોડ ક૯યાણ કરંત સારણું શહેરમાં રૂડા શ્રાવક ચતુર સુજાણ સતસઈ ચાલીસમેં અનુગ્રહ શ્રી સંધ આણ વિધન વારકા એ કહી સોળ સતી સજઝાય શ્રી પૂજય શિવજી નામથી શ્રી સંધ સુખદાય...
" [૨૩૬૦/૧] આદિ જિનેશ્વર પય નમું જિણ પયડી કયધર્મો સતી નામ માલા રચું
કરિ સફલ નિયજમ્મ... પાલઈ જે દુર સીલ જિણનામઈ સબ સુખ લીલ, સલસીલવતીય નમ ૧ વિવિધ દાન તપ ભાવના ધર્મ અનેક પ્રકાર સીલ પાળતાં દેહિલઉ
ઈમ બલઈ શ્રી ગણધાર... છે રે