________________
શ્રાવકને હિતશિક્ષાની સઝાયો. પાણી ન પીજે ઉંચે મુખે દુઃખી ન થાજે પારકે સુખે લીલકુલ ન ચાંપે સેવાળ નાટક-ચેટક જેવાં ટાળ... ૧૪ ફળ કુમળા-કાચાં નવિ ચુંટીયે થાપણ દેણું દઈ છૂટીયે (લીધી તે આપીયે) પરસ્ત્રી દેખી નીચું જોય પડી વસ્તુ ન લેજો કય. ૧૫ આને ગાલિ નવ દીજીયે કઠોળ માંહિ દહીં નવ જમીયે નિજ ગુણ ઢાંકી પરગુણ બોલ મ (ભરમસે કોઈને મત ખેલ... ૧૬ મંત્ર-તંત્રના ભામા છોડ જડીબુટ્ટીરી ટાળે ખોડ સંબંધ નિમિત્ત જેહવું મળે ચિત્તમાં ચિંતવ્યું તે શું ફળે?.... ૧૭ મ કરીશ હાંસુ કલહ વિવાદ આરતિ રૌદ્ર વધે વિખવાદ હર્ષ ઉચાટ હૈયે મતિ ધરે નિરતિવાતે ક્ષમા આદરે. રે જીવ! ભુઈ જઈ પગ મૂકીયે રે જીવ! રજ ઘાલે ભુંઈ ઘૂંકીયે આલિ મ બેસે (પહેલે બોલે) ઉઠી સયણ મત બેલે ઉઘાડે વયણ. અછતાં આળ મ દેઈશ ગાળ હળવે હળવે જોઈને ચાલ ભંડી ગંધ નાક મ મોડ આખું ફળ રાંધે હેય ખેડ... ૨૦ છાનું લીધું દીધું દાન
ખાધે–પીધે કેહને માન થાડું સૂવે થોડું જમે
થોડું બોલે થાડું ભમે.. બિહુ જણ વાત કરંતા જિહાં ત્રીજે ઉભો ન રહે તિહાં નવિ કરીયે દુષ્ટ સંગત ગોઠ વિરૂઓ મ બેલે કિણશું મુઠ હેઠ. ૨૨ પારકા ગુણ કીધાં જાણયે આપણુપું તે ન વખાણીયે વિજયભદ્રની જે શીખ ધરે તે ગરબા(નરકા) વાસે નવિ અવતરે ર૩
[ ર૩ર૭ ] સરસતિ સામિની વિનવું એ માગું બહુય પસાય તે ધર્મ તણું વાટ જોઈશું એ આપ એક ઉપાય તે... અળગણનીર ન પીજીયે એ ગળીયે ત્રણ જ વાર તો પાપ ન લાગે એક રતિ એ ધર્મ તો આચાર તો યણ ભજન મત કરે એ શ્રાવક એહ આચાર તે રાત્રે જે પંખી ભલાં એ તે પણ ન કરે ચાર તો કે તો માણસ રાત્રે જમે એ સાંભળજે સહી એહ ઢોરાં માણસ બાપડાં એ વિગતે કહ્યું હવે તેહ તો.. અતિથિ નેતર દીજીયે એ આણજે ન અહંકાર તો અહં કારે ઘણું ખાલી ગયા એ રાવણ સરખાં સાર તો