________________
૮૫૪
સઝાયાદિ સંગ્રહ પર ઉપકાર કરે નિજ શકતે કુમતિ કદાગ્રહ મૂકે રે નવનવા ઉપદેશ સુણીને મૂલધર્મ મ ચૂછે રે. અભક્ષ્ય૦ ૧૪ તપગચ્છ નાયક શિવસુખદાયક શ્રીવિજય પ્રભ સૂરિદા રે તાસપસાયે દિન દિન થાયે ભાવસાગર આણંદ રે.. , ૧૨
હર શ્રાવકને હિતશિક્ષાની સજ્જા [૨૩૨૬] , મંગલકરણ નમીજઈ ચરણ જનમ-મરણ દે ચઉગઈ હરણ જીવ જગાડીશ હવે આપણે (એળે)ઈશુ સંસાર રૂલ્ય છે ઘણે... ૧ ઉઠ રે જીવ! તું સૂતો જાગ જઈ જિનવરને પાયે લાગ સઘળી વાત તણે રસ છાંડ અરિહંત ધ્યાન સમતા મુંહ માંડ. ૨. સત્ય શીયલ પાળે આતમાં પાપે જઈશ નરક સાતમાં દેવપૂજે ગુરૂને દે દાન
કર પડિકમ કર પચ્ચખાણ... ૩ ધંધા કરતાં બહુ દિન ચડે પિરસી કરતાં પાછા પડે વિણ પચ્ચખાણે દિન બહુ ગમે કાં રે જીવ! તું ભૂલે ભમે... » અસુર વાળુ નવિ (બિહુ ઘડીયાં વાળું) કીજીયે અણગળ પાણી નવિ પીજીયે રાત્રે કર તિવિહાર-વિહાર જાણે ચિત્ત અથિર સંસાર. ૫
હેલે ઉઠજે રાત પાછલી સામાયિક તું કરજે વળી પહેલું લેજે દેવ-ગુરૂ નામ
ઈ-મૂંછને કરવું કામ. ૬ છાણાં ઈધણ નિત શોધીએ ચૂલે ભાજન (હાંડી) પછી જીએ ઘરટી ઉખલ (ઘી-ખાંડણીયા) જોઈએ ઘણું દીવે મૂકીયે નિત ઢાંકણા. ૭ રે જીવ! પહેલે દેહરે જાઈ (હેલે ઉઠી સહી) ચૈત્યવંદન કરજે ઈક મને થાઈ પછી વાંદે શ્રી ગુરૂના પાયા ધર્મવિચાર સુણજે એકમને થાઈ. ૮ સાધુ-સાધવી(ર્મી) દેખે જ્યાંહ (જિહાં) નીચે શિર નામે વળી તિહાં વિનય વહે (કર) વડારે ઘણે પાંચ પવી કર એકાસણા. ૯ વહેલે (પ્રહ) ઉઠીને પદ-બે પદ પઢે ભર્યું સંભારે કિણમ્યું મત લઢે નવકારવાળી એક-બે ગણે વાત-તાંત કેહની મત સુણે... ૧ સહુને સુખદાયક (મનગમતુંવળી) સાચું ભાખ મ ભરીશ કાઈની કુડી શાખ ગાઢ (ઘાંટે) મ બેલીશ રાત પાછલી સૂતા ન જગાડીશ કેઈને વળી. ૧૧ થડાથી વાત ઘણી મ જેડ અદેખાઈ અધિકરી છોડ. ૨ જીવ ! મ કરીશ કેહની તાંત કુડા કલંક સહે પાંચ-સાત . ૧૨ લોક અપરાધ તણે ભય ગણે કડા-સાચા સુસ મતિ કરે થાળી સામું જોઈને જમે સારપાસે રામતિ મતિ રમે.... ૧૩