________________
૭૧૮
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ઈમ સાંભળી રે વિજયા તવ વિલખી થઈ
પિયુ પૂછે રે કિમ ચિંતા તુઝને ભાઈ? તબ વિજયા રે કહે શુકલ પક્ષ વ્રત મેં લીયે
વ્રત ચોથું રે બાલ પણે નિશ્ચય કર્યો ઉલાલ કી નિશ્ચય બાલપણમાં શુકલ પક્ષ વ્રત પાળમ્યું
| ઉભય પક્ષ હવે શીયલ પાળી નિયમ દૂષણ ટાળરૂં મહે અવર નારી પરણીને હવે શુકલપક્ષ સુખ ભોગ
કૃષ્ણ પક્ષે નિજ નિયમ પાળી અભિગ્રહ ઈમ જોગવ.... ૪ તબ વળતો રે તસુ ભરતાર કહે ઈશ્યો વિષયાસ રે કાલફટ હેયે જિો (એ સંબંધી રે હવે શંકા નહિં લાવશો) તેહ છેડી રે શીલવત દેશનું પાલક્ષ્યાં
એક વાર્તા રે માત-પિતાને ન જણાવસ્યાં ઉલાલ ઃ માત-પિતા જબ જાણયે તબ દિખ્ય લેસાં પર દયા
ઈમ અભિગ્રહ લઈને તે ભાવચારિત્રીમાં થયા એકત્ર શય્યા શયન કરતાં ખડગ ધારા વ્રત ધારે મન વચન કાયા કરો સુધે શીયલ બેઉ આચરે..
ઢાળ-૨ [૨૧૪૮] વિમલ કેવલી તામ ચંપા નારી તતખિણ આવી સમોસર્યા એ
આણું અધિક વિવેક શ્રાવક જિનદાસ કહે વિનય ગુણે પરિવયે એ. ૬ સહસ ચોરાસી સાધુ મુજ ઘર પારણે કરે મરથ તે ફલે એ
કેવલજ્ઞાન અગાધ કહે-શ્રાવક! સ એ વાત તો નવિ મિલે એ, કિહાં એતલા અણુગાર કિહાં વતિ સુઝતો ભાત પાણી નહીં એટલે એ તે હિવે તે વિચાર કરો તુહે જિમ તિમ ફલ અહ હવે તેતલે એ.૮ અ હિવે કષ્ટદેશ શેઠ વિજય વળી વિજય ભાર્યા તસુ ઘરે એ ભાવયતી ગૃહવાસ તેહને ભોજન દીધાં ફલ હુવે તેતલો એ...
૯ જિગુદાસ કહે ભગવંત તે માંહિ એતલા કુણ ગુણ કુણું વ્રત છે ઘણું એ કેવલી કહે અનંત ગુણ તસુ શીલના કૃષ્ણ શુકલ પક્ષ વ્રત તણું એ... ૧૦
ઢાળ-૩ [૨૧૪૯] કેવલીને મુખ સાંભળી
શ્રાવક તે જિનદાસ રે કચ્છ દેશે હિવે આવી પૂરે નિજમન આસ રે.