________________
વિગઈ નિવિગઈ વિચારની સજઝાય મોહે મુંઝથા માનવજી ૨ હિંડોળે રહી નાર દેખી નિજને ચિંતવેજી રે બેઠી વિમાને સાર રે નિજ હિડાળે દેખીને રે હરખે મૂઢ અપાર પુણ્ય-પાપનું ત્રાજવુંજી રે માને નહિ ગમાર રે... પ્રમાદ અગિથી બળજી રે પુણ્ય મહેલની રે જવાલ (ઝાળ) પણ તેહને માંને નહીંછે રે સ્થા થાશે મુજ હાલ રે... કીડા જલ કણ જોઈને જી રે મુક્તાફલ કહે નામ વિષય તપ્ત શરીરમાં રે કેમ નહિં માને ડામ રે.... " જલલિ (ક્રિીડા) કરતાં થઈ રે આંખ પ્રિયાની રે લાલ રાગ સમુદ્ર તરંગનાંજી રે માને મનમાં ફાલ રે... અ૯૫ બુદ્ધિ જનગીતગૂંજી રે કામ શસ્ત્ર ટંકાર માને પણ દુર્ગતિ તણુજી રે ઉઘડયાં એહ દુવાર રે, ગીત-ગાનના તાનથીજી રે જડ કંપાવે શિર પણ તેહને મહા પ્રમાદનાજી રે નિષેધ ન માને ધીર રે.. ત્રિભુવનની ઋદ્ધિ થકીજી રે મનુષ્ય જન્મ નહિં પાય તે ચિંતામણિ સારીખેજ રે ફેગટ ઈણિ પરે જાય રે... » ઈમ ચિંતવી ઘરે આવીયાજી રે દીધાં વરસીદાન દીક્ષા લીધી રૂઅડીજી રે
મન પર્યવ થયું જ્ઞાન રે , કર્મ ખપાવી થયા કેવલિજી જે છો મુનિવર સાથ ચંપાપુરી ચંપકતળજી રે શિવસુખ પામ્યા નાથ રે , વિજયાનંદ સુરીશનેાજી રે હસ કહે કરોડ વાસુપૂજ્ય જિન બારમાંજી રે પ્રભુ મુજ મહ વિછોડ રે , ૧૩
આ વિગઇ નિશ્વિગઇ વિચારની સઝાય [૨૧૪૬ ] ? શ્રત અમરી સમરી શારદા સરસ વચન વર આપે મુદા વિગતણું નિવયાતાં વિગતિ પ્રવચન અનુસારે કહું તંત. ૧ આવશ્યક નિકતેં કહાં જે ગીતારથ પરંપરે લલ્લા ભેદ અને જે સમય પ્રમાણ સમઝીને કરીઈ પરચખાણ... દુધ-દહીં-ધૃત–ગોળ મેં તેલ કઢાહ વિગય પટને ઈમ મેલ નિવીયાતાં તેહનાં મિલી ત્રીસ પંચ પંચ એક લહીસગે મહિષી અજ એલ ઉંટડી એ પણિ દૂધ વિષય પર(s)વડી વિના ઉંટડી ધૃત દહીંચ્ચાર વ્યપિંડ બિહું ગુડ ચિત્તધાર
ગાર