________________
૭૧૪
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ત્રીજે બેલે બહુ પરિવારશું તરત લગાવે લંકજ છણુ શું જોર કિયાં નહીં જતે રાયને કરી રંજી.. થે બોલે તપસી સાથે
ઝગડે બડે જ જાળજી દીપાયનને પરગટ દેખો
દ્વારિકા દીધી બાળજી.... પાંચમે બોલે ગુરૂની સાથે વાદ કરે અવિનીતજી જમાલીને લેજે જોઈ
રડી કદીય ન રીત છે. છઠ્ઠું બોલે રાજા સાથે
વાદ કિયાં નહિં શુદ્ધ પલકમાંહી કરી દેવે પરવશ પાવે નહીં માયને દૂધજી. સાતમે બેલે નીચ મનુષ્યણું વાદ કિયાં હેય ભંડળ આઠમે બોલે કે ધી સાથે વાદ યિાં પડે ખંડજી. નવમે બેલે જુગારી સાથે વાદ ન કીજે કોઈજી પાંચે પાંડવ દ્રોપદી હાર્યા નળરાજા લિયે જેયજી. દશમે બેલે ચાર યુગલશું વાદ કિયા ધન હાણુછ ઈગ્યારમે બેલે રોગી સાથે મત કરો ખેંચાતાણજી બારમે બેલે અતિ અહંકારીશું મત કર વાદ સુજાણ તેરમે બેલે જુઠા બોલે
તરત પલટાવે વાણજી.. વડેરાશું કદિ વાદ ન કીજે એ હુઓ ચૌદમો બેલજી પંદરમે બેલે સાધમિકશું વાદ કિયાં ઘટે તોલજી સેળમે બેલે શીયલવંતશું સત્તરમે લઘુ બાળજી અઢારમે બોલે અતિબુદ્દાશું વાદ કિયાં દિયે ગાળજી ઓગણીશમે દાનેસરી શું વાદ ન કીજે કેયજી પણ પ્રાણીયે કદિ નવિ જીતે હૃદય વિમાસી જોયછ... વીસમે બોલે જ્ઞાની સાથે
જ્ઞાની ગુણ ગંભીરજી ઈંદ્રભૂતિ અહંકારમેં આ
મદ ગાજે મહાવીરજી વાદ કિયાં કઈ ભલે ન જાણે હદય વિમાસી ધાર ઋષિ રાયચંદજી જેડી જુગતિશું મેડતા નગર મેઝાર.. , ૧૬
૩ વાસુપૂજ્ય જિનની સજઝાય [ ૨૧૪૫] ૩. ઋતુ વસંત આવે થકેજી રે શ્રી વાસુપૂજ્ય ભગવંત કિતાં જન દેખીને રે ચિંતે ઈમ ગુણવંત રે.આ તે કેવો મેહ વિકાર જ પણ મોહ અંધા પ્રાણુયાજી રે પાસ બંધનની માંહી શિલા સરિખી શોભતીજી રે માને નહિ કહે કાંહી રે... ઇ ૨