________________
પટ્ટાવલીની સજઝાય
બિરૂદ ધરાવ્યું હીરલા ધન્ય ધન્ય એ ગણધાર.... ૪૫ શ્રી દેવેંદ્રસૂરિ નમો તાસ પાટે મનોહાર કર્મગ્રંથ જે કીયા ભાષ્યાદિક સુવિચાર... તસ પાટ ધુરંધર સૂરિ ૪૬ શ્રી ધર્મવ ઉજજેણું માંહિ
જેણે કીધે ધમ પિષ જેગી એક
મુનિને વિન કરે તે જન સર્વ વખાણે ગુરૂની શક્તિ અનંત... ગુટક ગુરૂની શક્તિ અનંત વખાણે ૪૭ સેમપ્રભ તસ સીસ
૪૮ સેમતિલક તસ પદ ધુરંધર ૪૮ દેવસુંદર ગણ ઈશ. તસ પાટે ૫૦ શ્રી સેમસુંદર ગુરૂ રાણકપુરે જસ વારે ધવલે સંઘવી દેવળ કરાવે દેવ(ભુ)ભવન અનુકારે તિહાં બિંબ પ્રતિષ્ઠા સદગુરૂ કીધી રંગે
તસ પાટે ઉદય ૫૧ મુનિસુંદર ગુરૂ ચંગ સંતિકરે કીધું જગમાં મારી નિવારી
પર શ્રી રતનશેખર સૂરિ હુઆ તસ પદધારી... ગુટક હુઆ તસ પદધાર ધુરંધર મુનિ મધુકર અરવિંદ
જેણે સબલા ગ્રંથ નિપાયા સરસ સુધારસ કંદ વિધિ શ્રાવકની કીધી ભલેરી નંદિતા સૂત્રની વૃત્તિ
વળી આચારપ્રદીપ નિપા ઠારે પંડિત ચિત્ત. ૪ પંડિત ચિત્ત ઠારે લક્ષમ સાગર સુરિ ઉદય તસ પાટે ૫૪ સુમતિ સાધુ ગણુસૂરિ હુઆ હેમ વિમલ સૂરિ પચાવનમેં પાટ શ્રી આણંદવિમલગુરૂ અજવાળે પુસવાટ ગુટકઃ પુણ્યવાટ અજવાળે સુહગુરૂ થિરિયાને ઉહારે
કુમતપંકમાં પડતાં જાણી વિહાર કરતાં ત્યારે વિરતણું શાસન અજવાળ્યું કલિયુગ કીધું અછેટું
વિદ્યાસાગર કરે સખાયત ! એહ ભલેરૂં.. તસ પાટ નભોગણ દિનમણિ તેજ પ્રધાન
પટ્ટધર પ્રગટયા સૂરિ શ્રી વિજયદાન પ૬ પ્રતિબધ્ધા ભવિજન જેણે કીધે ઉપકાર
એહવા ગુરૂ નમતાં લહુ તરીકે સંસાર... લહતરીયે સંસાર મહાજલ નમતાં ગુરૂ પદ પદ્મ