________________
પર
-
2
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ પાળી સંયમ નિરમવું પામ્યા ભવતણે પાર રે , ૧૨ આચારજ પદ થાપીયા
એ ચારે અણગાર રે શાખા ચઉ તેહની ભલી જિનશાસન શણગાર રે.. નાગે ચંદ્રને નિવૃત્તિ વિદ્યાધર ગણધાર રે તેહમાં ચંદ્ર સૂરિસરૂ ૧૫ પટે પનરમે સાર રે... , ૧૬ સામંત ભદ્ર સૂરીશ્વરા પાટે સળગે સેવ રે સત્તરમે પાટે સુખકરૂ
સૂરિવર ૧૭ વૃદ્ધદેવ રે.. , ૧૮ પ્રદ્યતન સુરિ તસ પટે પટાધર ૧૯ શ્રી માનદેવ રે લઘુશાંતિસ્તવ જોડીને શાંતિ કરી તતખેવ રે... , ૨૦ માનતુંગરિ પટોધરુ ભક્તામર જેણે કીધ રે બેડી તાળા ઉઘાડતાં
જગમાં મોટો જસ લીધ રે... , ૧૭ ૨૧ વીરા ચારજ તસ પટે ૨૨ જયદેવ ગણધર તાસ રે ૨૩ દેવાનંદ સુરીસરૂ
તસ પાટે સુપ્રકાશ રે.. ઇ ૧૮ ૨૪ વિક્રમ સૂરીશ હવે આ ૨૫ નરસિંહ તેહના સીસ રે ૨૬ સમુદ્ર સરી પછી હુઆ વળી ૨૭ માનદેવ સૂરીશ રે.. ઇ ૧૯ ૨૮ વિબુધ પ્રભુ તમ પટ ઘણી સૂરીશ્વર ર૮ જયાનંદ રે ૩૦ સુરિ રવિપ્રભ ત્રીસમાં ૩૧ યાદેવ તસ પટ્ટ ચંદ રે ... ૨૦ જિનશાસનના રે રાજીયા સૂરિ ૩૨ પ્રદ્યુમ્ન જાણું રે વળી ૩૩ માનદેવ સૂરીસરૂ ૩૪ વિમલસૂરિદ વખાણ રે... , ૨૧ ૩૫ ઉદ્યોતનસૂરિ તસ પટે ૩૬ સૂરિશ્રી સર્વ દેવ રે ૩૭ દેવસૂરિ તસ પટધરૂ વળી ૩૮ સુરિ સર્વ દેવ રે... / રર શ્રી યશેભદ્ર સુરીશ્વરૂ ૩૯ સરિશ્રી નેમિચંદ રે પાટે ઓગણ ચાલીસમેં હોય છે મુનિચંદ રે... , ૨૩
ઢાળ ૩ [૧૩૯૫] દૂહાઃ ૪૦ અજિતદેવ સૂરીસરૂ ૪૧ વિજયસિંહ વર પટ્ટ
કર શ્રી મણિરત્ન સૂરિવરા ૪૩ સોમપ્રભ પરગઠ્ઠ. પાટે ચુમ્માલીસમેં વીરવિભુથી જાણ ૪૪ જગચંદ્રસૂરિ ચંદ્રમા તપ-કિરિયા ગુણખાણ... બાર વરસ આંબિલ કરી આવ્યા આહડ માંહ્ય તપા બિરુદ ત્યારે દી રાણે ધરી ઉત્સાહ... વાદ ચોરાસી જીતીયા કીય કિરિયા ઉદ્ધાર