________________
૬૮
હિણી–તપની સજઝાય એક દિન આવ્યા ચંદ્ર ઉદ્યાને ખેલે ક્રીડા નવ નવ ભાતે એહવે કઈ મુનિ તિહાં આવ્યા તે મુનિવરને દેખી ઉઠે, એ મુનિવરને વહેરા નિસણું રાણીને મુનિ ઉપર વિષય થકી અંતરાય થયો તે રીસે બળતી કડવું તુંબડું મુનિને આહારથકી વિષ વ્યાપ્યું રાજાએ રાણીને તક્ષણ સાતમે દિન મુનિ હત્યા પાપે કાળ કરીને છઠ્ઠી નરકે નારકીને તિય“ચતણું ભવ દીપ કહે હવે ધર્મ જાગને
રાણી ને વળી રાય જો કર્મ નિદાન. ગુણ સાગર તસ નામ રે રાણીને કહે રાય નામ... જે હેય સુઝતા આહાર રે ઉપન્યો ક્રોધ અપાર... મનમાં બહુ દુઃખ લાવે રે રાણી મુનિને વહેરાવે.• કાલધર્મ તેણે કીધે રે દેશ નિકાલ દીધા... ગલિત ડેઢ થયે અંગ રે ઉપની પાપ પ્રસંગે... ભટકી કાલ અનંત રે કહીશું સકલ વૃત્તાંત.
૦
ઢાળ ૫ [ ૨૦૦૦ ] તે રાણી મુનિપાપથી કેશરીયાલાલ ફરતી ભવચક્ર ફેર રે કેસરીયાલાલ તારા નયરમાં ઉપની છે વનમિત્ર શેઠને ઘેર રે ,
જુઓ જુઓ કર્મ વિડંબના ૧ ધનવતી કૂખે ઉપની
દુર્ગધા તાસ નામ રે કેસરીયાલાલ નગર વણિકના પુત્રને
પરણાવી બહુમામ રે ,, , ૨ સુખ શયાની ઉપરે
આવી કંતની પાસરે છે બહુ દુગધતા ઉછળી
સ્વામી પામે ત્રાસ રે.. , , મૂકીને પરદેશ ગયા , જુઓ જુઓ કર્મ સ્વભાવ રે, જ્ઞાનીએ પૂર્વભવ કહ્યો છે ભાખ્યો સહુ અવદાત રે.... છે ફરી પૂછે ગુરૂ રાયને
કેમ સુખ શાંત રે છે ગુરૂ કહે નેહિણી તપ કરે, સાતવર્ષ સાતમાસ રે. છ છ ૫ રોહિણી નક્ષત્રને દિને . ચોવિહાર ઉપવાસ રે . વાસુ પૂજ્ય ભગવંતની , પૂજા કરો શુભભાવ રે.. , , ૬ એમ એ તપ આરાધતાં , પ્રગટે શુદ્ધ સ્વભાવ રે , કરજે તપ પૂરણ થયે , ઉજમણું ભક્તિ ભાવ ૨ , , ૭
૮
રૂ