________________
૬૮૦
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
છે દીપ કહે એ પૂરવ પુણ્ય સંકેત જે જન્મ થકી નવિ દીઠું દુઃખ કેઈજાતનું રે લે...
ઢાળ ૨ [ ૨૦૦૭] પિયુ કહે જોબન મદમાતી સહુને સરખી આશા એ બાલકના દુખથી રોવે તુજને હવે તમાશા બેલે બોલ વિચારી રાજ એમ કિમ કીજે હાંસી તવ રાણીને રીસ કરીને ખેળેથી પુત્રને ખેંચી લીધે રોહિણું રાણી નજરે જોતાં ગોખથી નાખી દીધાબેલેબલ૦ ૨ તે દેખી સહુ અંતે ઉરમાં સ્વજને પિકાર તે કીધે
હિણી ઈમ જાણે કે બાળક કેઈકે રમવા લીધે નગર તણું રખવાળા દેવે અધર રહ્યો તિહાં આવી સેનાને સિંહાસન થાય આભૂષણ પહેરાવી. નગર લેક સહુ ભાગ્ય વખાણે રાજા વિસ્મય થાવે દીપ કહે જસ પુણ્ય સખાઈ તિહાં સહુ નવનિધિ પાવે... , પ
ઢાળ ૩ [ ૨૦૮૮] એકદિન વાસુ પૂજ્ય જિન વરના અંતેવાસી મુનિરાય વા'લા રૂપકુંભને સ્વર્ણ કુંભ ચઉજ્ઞાની ભવ જહાજ ,
રહિણી તપ ફલ જયવંતુ.... ૧ પાઉધાર્યા પ્રભુ નગર સમીપે હરખે રહિણી કંત વાલા સહુ પરિવાર પદયુગ વંદે નિસુ ધર્મ એકત. , , ૨ કરજેડી નૃપ પૂછે ગુરૂને રોહિણી પુણ્ય પ્રબંધ છે શું કીધું પ્રભુ સુકૃત એણે ભાખો તે સયલ સંબંધ., , ગુરૂવર કહે પૂર્વ ભવમાં કીધું રોહિણી તપ ગુણ ખાણ છે તેથી જનમ થકી નવ દીઠું સુખ દુઃખ જાણ–અજાણ છે છે ? ભાખશે ગુરૂ હવે પૂર્વ ભવને રોહિણીને અધિકાર છે દીપ કહે સુણજે એક ચિરો કર્મ પ્રપંચ વિચાર છે , ૫
ઢાળ ૪[૨૦૮૯] ગુરૂ જબુક્ષેત્ર ભારતમાં સિદ્ધપુર નગર મોઝાર રે પૃથ્વીપાલ નરેસર રાજા સિદ્ધિમતી તસ નાર...
રાજન ! સુણજો, કાંઈ પૂરવ ભવ અધિકાર દીલમાં ધરજો ૧