________________
રાત્રી ભોજનની સઝાયો
૬૫૩
નવાણું રે સો ભવ પરસ્ત્રી સેવઈ તે દૂષણ રે એકણિ નિશિ ભોજન કઈ વલી રાત્રી રે ભોજન ભંગી કહી રાત્રિ રાંધ્યઉ રે રાત્રિયે જમવું નહીં નહીં જિમવું રાત્રિ રાંધ્યઉ એ ઉત્કૃષ્ટ દૂષણ સહી દિવસ રાંધ્ય રાત્રિ ભોજન નિઈ તે કરવઉં નહીં રાતિં રાંધ્યઉ દીવસે જમઈ નિશિભોજન ભંગઉ કહિઉ. ચોથે ભાંગ દિવસ રાંધ્યઉ જિમ અંધારઈ રહિઉ. ૬
નકારસી રે પાખિં જમવું નહીં દિન દઈ ઘડી રે પાછલી છાંડ સહી ઈમ દૂષણ રે જાણે નિસિ ભોજન તણું સંખેપિ રે બોલ્યા
૫ણિછિ અતિઘણાં અતિઘણું દૂષણ જાણું છુંડો શ્રાવક કુલ પામી કરી સુખ અનંતા જેમ પામઉ દુર્ગતિ દરિ અપહરી તપગચ્છ શ્રી હંસ રત્ન સૂરિ સીસ કલયાણ રત્ન સૂરિ ઈમ કહઈ એ દેષ જાણું તજઈ પ્રાણી | સુખ અનંતા તે લહઈ
[૨૦૫૯] સદ્દગુરૂ ચરણે રે ભાવધરી પ્રણમું મુદા મન સમરી રે વાણુ દીઓ મુઝ સંપદા નિસિ ભોજન રે છઠું વ્રત વળી પાલીઈ ગુણ જાણ અવગુણ સઘળા ટાલીઈ.. ગુટક: ટાળોઈ અવગુણુ સદા ભવિયણ દયઘડી સંધ્યા સમેં
પરભાતે તિમ વલી દેય ઘટિકા રાત્રી ભોજન નવિ ગમેં દિન તણું પહેર જ ચાર ઈડી રાત્રી માંહિ જે જીમે ઢાર માણસ વિગત દિ
નિદ્રામાંહિ મન ભમે. ર શિવશાસન રે વેદ પુરાણમાંહિ કહે દાન ભોજન રે પૂજા સ્નાન ન સાંસ હૈ. માકડે રે પાણું રૂધિરસમું ગણે અન્ન આમિષ રે રાત્રિ પંડિત ઈમ ભણે. ૩ ઈમ ભણે પંડિત રાત્રિ માંહિ દેષ પરતક્ષ દાખીઈ વમન માખી કરે કીડી
બુદ્ધિ હીણું ભાખીઈ જૂઈ જલોદર વધે સૂતા
લાળે થાઈ કોટ એ. વિછિએકાંટે કપાલ કીડા વાલ પીડા પિટએ.... એક થાલી રે દીવા પાસે જલ ભરે તે દેખી રે રાત્રી ભોજન પરિહર અન્ન જમતાં રે તેતાં સવિ જીવડા પડે વ્રત પાખે રે પ્રાણુ ભવો ભવ રડ વડે રડવડે બ્રડ કાક સૂઅર
સાપ મંજરી ભવ કરે નરક તિરિગતિ દેય પામે - સત્રી ભોજનને કરે