________________
૬૫.
ભવિ. ૮
રાત્રી ભોજનની સઝાયો મિયાનું પણ નિશિભોજન થકી વિષમિશ્રિત થયું અને અંગ સડી મરી માંજારો થયે પ્રથમ નરકે ઉત્પન.... શ્રાવક જીવ યવને અનુક્રમે થયો નિર્ધન દ્વિજપુત્ર શ્રીપુંજ નામે તસ લઘુબાંધવો મિથ્યાત્વી થયે તત્ર. શ્રીધર નામે બેઉ મોટા થયા પાળે કુલ આચાર ભક સુર તવ જોઈ જ્ઞાનર્યું પ્રતિ બેમા તેણિ વાર... જાતિસમરણ પામ્યા બિહું જણું નિયમ ધરે દઢ રીત (ચિત્ત) યણું ભોજન ન કરે સર્વથા કુટુંબ ધરે જ અપ્રીત...
૪ [૨૦૧૭ ] ભોજન નાપે તેહને
પિતા માતા કરે રીસે રે ત્રણ્ય ઉપવાસ થયા તિક્ષ્ય જોયો નિયમ જગીશ રે.... એકમના વ્રત આદરે
જિમ હેય સુર રખવાલા રે દુશ્મન દુષ્ટ દૂરે ટળે
હેયે મંગલ માલા રે.. એકમના ૨ ભદ્રક સુર સાનિધ્ય કરે કરવા પ્રગટ પ્રભાવે રે અકસ્માત નૃપ પેટમાં
શળવ્યથા ઉપજાવે રે... ઇ ૩. વિફળ થયા સવિ જ્યોતિષી મંત્રી પ્રમુખને ચિંતા રે હા-હા (રવ = કાર) પુરમાં થયો મંત્રવાદી નાગદમંતા રે , ૪ સુરવાણી તેહવે સમે
થઈ ગગને ઘન ગાજી રે નિશિભોજન વ્રતને ઘણું
શ્રીપુંજ દ્વિજ દિન ભોજી રે... ,, તસ કર ફરસ થકી હવે ભૂપતિ નીરજ અંગે રે પડહ વજાવી નગરમાં
તેડાવ્ય ધરી રંગો રે... , ભૂપતિ નિરોગી થયા પંચસયાં ગામ દીધાં રે તે મહિમાથી બહુ જણે નિશિભોજનવ્રત લીધાં રે... ઇ ૭ શ્રીપુંજ શ્રીધર અનુક્રમે સૌધર્સે થયા દેવા રે રાજદિક પ્રતિ બૂઝીયા
ધર્મ કરે સયમેવા રે.. નર ભવ તે ત્રણે પામીયા પાળી સંયમ સુધા રે શિવસુંદરીને તે વર્યા
થયા જગત પ્રસિદ્ધ રે. ઈમ જાણું ભવિ પ્રાણાયા નિશિએજન-બત કીજે રે શ્રી જ્ઞાનવિમલ ગુરૂ નામથી સુજસ ભાગલપીજે રે... ઇ ૧૦