SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ [૨૦૩૬ ]. કઈ રીસાણ છે નેમ નગીના મારા લાલ તું પરવારી છે કે બુહે લીના મારાલાલ. વિરહ વિહી હે ઉભી છોડી , પ્રીતિ પુરાણી છે કે તેંતે તેડી , ૧ સયણ સનેહી છેકે કહ્યું પણ રાખો જે સુખ લીણ હેકે છેહ ન દાખે, નેમન હેજે કે નિપટ નિરાગી, કયે અવગુણે હેકે મુજને ત્યાગી રે સાસુ જયા છે કે મંદિર આવે , વિરહ બુઝાવો , પ્રેમ બતાવે છે કાંઈ વનવાસી , કાંઈ ઉદાસી જોબન જાસી , ફેરન આસી... ૩ જોબન લાહે , વાલમ લીજે , અંગ ઉમાહે , સફલ કરી જે હુત દાસી , આઠ ભાવારી , નવમેં ભવ પણ, કામણગારી , રાજુલ દીક્ષા , કહી દુ:ખ વારે, દીયર રહનેમિ, તેહને તારે નેમ તે પહેલાં, કેવલ પામી કહી જિન હ, મુક્તિ ગામી , ૫ [૨૦૩૭] હલકે હકોને સ્વામી હાથી હેવાલ હું આવું તમારી પાસરે, નગીના તેમ ત્યારે તમે ત્યાંથી ચાલ , મુજને મળવાની ઘણી હેશરે, હલકે ૧ ભેળા થઈને મુજને ભાવથી પછી વનમાંહિ જાવ રે , તેરણથી શું પાછા વળે , ભંગ કરીને મારા ભાવ રે, , ૨ દયા જાણી તિર્યંચની છે તેવી જાણી મુજ નાથ રે , આશા પૂરણ કરે આસમે , હેતે રહીને મારો હાથ રે ,, ,, દયાળ થઈને દીલમાં દૂર કરે મારું દુઃખ રે , હેશ ઘણી છે હૈયા વિષે છે તુમ શું ભોગવવા સુખ રે પહેચી ચતુરા તિહાં ચેપથી , કરતી અતિ ઉચાટ રે , આગળ આવી ઉભી રહી , રેકી રસીલાની વાટ રે ,, , ૫ પકડી કરને કેડે કરવરે જવતી જોડીને હાથ રે , અપરાધ શો અબળા તણે છે નક્કી કહે તમે નાથ ૨ ૬ કહ્યું માન્યું નહિ કેઈનું છે જ્યારે તમે જદુરાય રે , ત્યારે પડયું મારે આવવું છે એકલા ચાલોને પાય રે.. ઇ » ૭ રાખીને રાજવી માહર , આવ્યા તણો ઈતબાર રે , ઘણી થઈ છે વાતો ગામમાં , કહું શું વારંવાર રે , છ ૮ પરણેને પિયુ પાછા વળી અંદેશો તજીને ઉર રે , દીનદારા દૂભ નહિ , જક જાવાદ્યો દૂર રે.. , , ૯
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy