SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૨ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ જે પાળે નર શીલ સુરપતિ સમ જિનવરે કહ્યો હિતવિજય કહે એમ અવિચલ પદ રાજુલ લલ્હોજી... ૧ શા રામતીની નેમને વિનતિ, વિલાપની તથા મા-બાપની સમજાવટની સઝાયો [૨૦૩૩] . પિયુજી પિયુજી રે નામ જપું દિનરાતીમાં પિયુજી ચાલ્યા પરદેશ તપે મેરી છાતીમાં પગ પગ જેતી વાટ વાલેસર કબ મિલે નર વિછોયાં મીન કેતે જવું ટળવળે. ૧ સુંદર મંદિર સેજ સાહિમ વિણ નવિ રમે જિહાં રે વાલેસર નેમ તિહાં મારું મન ભમે જે હવે વજન દૂર તેહિ પાસે વસે કિહાં પંકજ કિહ ચંદ દેખી મન ઉલસે... ૨ નિઃસ્નેહી શું પ્રિત મ કરજો કે સહી પતંગ જલાવે દેહ દીપક મનમે નહીં વહાલા માણસર વિગ મ હેજો કહને સાલે રે શલ્ય સમાન હૈયામાં તેને વિરહવ્યથાની પીડ યૌવન વયે અતિ દહે જેને પીયુ પરદેશ તે માણસ દુખ સહે ઝુરી કૃરી પંજર કીધ કાયા કમલ જ જિસી હજીય ન આવ્યા નેમ જુએ (મળી)ન નયણે હસી... ૪ જેહને જેહ શું રાગ ટાળે તે નવિ ટળે ચકવા ચકવી (રપ) વિયોગ તે તે દિવસે મને આંબા કો સ્વાદ લીંબુ તે નવિ કરે જે નાહ્યા ગંગાનીર તે છિલર જળ કેમ તરે.... ૫ જે રમ્યા માલતી ફુલ ધજૂર કિમ રમે જેહને છતશું પ્રેમ તે તેલે કિમ જમે? જેહને ચારશું નેહ તે અવરને શું કરે નવયૌવના તજી તેમ વૈરાગી થઈ ફરે. ૬ રાજુલ રૂ૫ નિધાન પહોંચી સહસાવને જઈ વાંધા પ્રભુ નેમ સંયમ લેઈ એકમને પામ્યા કેવલજ્ઞાન પહેતી મનની રળી ૨પ વિજય પ્રભુ નેમ ભેટે આશા ફળી.. ૨૦૩૪] નેમ નેમ કરતી નારી કોઈની ન ચાલી મારી રથ લીધે પાછો વાળી સાહેલી મોરી કરમે કુંવારા રહ્યા છે સાહેલી મારી..૧ મનથી તે માયા મૂકી સૂની તે દીસે છે ડેલી હવે મારું કોણ બેલી ૨, ૨
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy