________________
१२७
રાઈ પ્રતિકમણની વિધિની સજઝાયા
શા રાઇ પ્રતિકમણની વિધિની સજઝાય [૨૦૨૯] , વસ્તુ–પ્રથમ જાગિ જાગિ થઈ સાવધાન સામાયિક લઈ એક મને રાત્રિ પાપ સંવર નિમિત્તે કુસુમિણ દૂમિણ એહડાવણી કહે પાઠ રાઈ પાયચ્છિ શુદ્ધિ નિમિત્તે કાઉસગ્ય કરે લેગસ ચાર અબ્રહ્મ સાગર લગે
નહિતર ચંદેસ વિચાર.. રાગાદિ કુરુમિણ લલ્લો કુસુમિણ ઢષે જાણ જે ઉંધે તો ફિર કરે
એ કાઉસગ્ય પ્રમાણ ચૈત્યવંદન પુરૂં કરે
ખમાસમણું ચાર દઈ ભગવન વાંદવ
પછે કહે નવકાર કહે સતિયાં તેણે
વળી કહે નવકાર એક આદેશે એક
હેય બિહું બે નવકાર. અંતર થાય તે કહે
ઈરિય ખમાસમણ દઈ રાઈવ પડિમણું ઠાઓ સવ્યસૃવિ રાઈ ભાઈ નમુત્થણું કહી ઉડીયે
કરે જે મે ભણુએ ચારિત્ત શુદ્ધિ કાઉસગ્ય. ગક્સ એક ગુણીયે લેગસ્સ સેવ કહીય
તત્વ દર્શન શુદ્ધિ હેતે લોગસ્સ એકે પુખર
વંદણ વનિ સંકેત જ્ઞાન શુદ્ધિ તથા રાત્રિના
અતિચાર વિશુદ્ધિ દુગર લેગસ તથા નાણ ગાહ કહે નિર્મલ બુદ્ધિ સિદ્ધાણું કહી ધરણી
પુંજી હેઠે તવ બેસે સામાં ચઉ કાઉ ત્રિણ
એ આવશ્યક હસે મુહપત્તિ વાંદણ બેહ
દેઈ આવશ્યક ચોથું ઉગ્રહમાંહિ રહી
રાઈ આઈ થું... સવસવિ રાઈ કહી
બેસી સૂત્ર ભાખે ધાનુક મુદ્રાયે કરી
અઅિલગ નાખે ઉભો થઈને મૈત્રી
ભાવ ધરી સમતા આણે વંદન દેઈ ગુરૂપદે
નિજ ભક્તિ પ્રમાણે રાઈ ખામણ સાચવે
ત્રિરયને ગુરૂ સંયુક્ત વંદન દેઈ ચરણ પુંજે આયરિય ભણે કરેમિ જે મે કહી તસ્સ ઉત્તરી કહીયે ઈહાં કાઉસગ્ગ કરતાં થકાં તપ ચિંતન લહીયે.