________________
१२६
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ રાજુલ તે ચાલી છે નેમસર સાહિબ વાંદવા સાથે તે ઘણે પરિવાર ગિરનારે ચઢતાં હૈ સબ આગે-પા છે નકળ્યા એકલી રહી છે રાજુલનાર...૧૦ મેહ તે વરસ્યા હે નેમીસર સાહિબ અતિ ઘણું ભીંજ્યા છે સબ સિણગાર ગુ તે દેખી હે રાજુલનારી અતિભલી ચીર નિચે રાજુલ નાર... ૧૧ ગહણ તે પહેર્યા હે રાજુલનારી રે અંગના ઘૂઘરના ઝણકાર ઝણકાર તે સુણીયા હે રહનેમિ બેઠે ધ્યાનમેં ખેલી છે પલક તિણવાર... ૧૨ રૂપે તે મોહ્યો છે રહનેમિ બેઠો ધ્યાનમેં કહ્યું સુંદર કરે મેરુ યાર બોલી તે સુણકર હે રાજુલ અંગ ઢાંકીયે માંને છેડી છે નેમ ભરતાર..૧૩ ભોજન તે છો હે રહનેમિ ! ખીર ખાંડને ઉલટી કરી નાખે તેમ તેને તો માણસ છે રહનેમિ ! પાછો નહિ ભખે ભખસી કાગ કુત્તા જેમ. ૧૪ હું તે માતા હે રહનેમિ! થાર સારખી હું બડા ભાઈની નાર પાપ જે ધરો હે રહોમી મારે ઉપર તે પડયે થે નરક મઝાર ૧૫ એહવા વચને હે રહનેમિ રાજુલ પાયે નમ્યો પાપ ખમા વારંવાર કપડા તે પહેર્યા હે રાજુલ નારી આપણું પુહતી છે પ્રભુ દરબાર... ૧૬ રાજુલ તે હરખે છે નેમીસર સાહિબ વાંકીયા વાદીને લીધે સંયમ ભાર સંયમ તે પાળી મીસર સાહિબ નિરમલે પુહતી છે મુગતિ મઝાર. ૧૭ કેવલ પાલી છે નેમીસર સાહિબ આગલે મિલીયા છે મુગતિ મઝાર માણિજ્ય રંગે હે નેમસર સાહિબ ગાઈ મારા આવાગમન નિવાર. ૧૮
રહેણી કહેણીમાં અંતરની સઝાય [૨૦૨૮] . કથની, કથે સહુ કઈ રહણ અતિ દુર્લભ હેઈ શુક રામ નામ વખાણે નવિ પરમારથ જાણે યાવિધભણી વેદ સુણાવે પણ અકળ કલા નવિ પાવે. કથની. ૧ પડત્રીસ પ્રકારે રસોઈ મુખ ગિણતાં તૃપ્તિ ન હોઈ શિશુ નામ નહિંતસ લેવે રસ સ્વાદત્ત સુખ અતિ વેદે.. - ૨ બંદીજન કડખા ગાવે
સણી શર શીશ કરાવે જબ ફંડ મુંડતા ભાસે સહુ આગળ ચારણ નાસે કથની તો અંગત મજુરી રહણી હૈ બંદી હજુરી કહેણી કે સાકર સમ મીઠી રહણી અતિ લાગે અનીઠી , જબ રહણકા ઘર પાવે કથની તબગિનતી આવે અબ ચિદાનંદ ઈમ જોઈ રહણકી સેજ રહી સેઈ , ૫