________________
૧૦
રહનેમિને રામતીની હિતશિક્ષાની સજઝાય
૧૫ જુઓ અમ સરખી રાણી રૂડી ભરજોબન તુજ ભાત છોડી તોયે મૂરખ પ્રીતિ કિસિ જોડી...
ઓ રહનેમિ! મિતણી હું મારી છે જેને વિચારી
અતિહિતકારી ગુરૂબંધવની નારી તે જનની તારી છે પ્રતિબોધ ઈત્યાદિક ઈમ આપી દેવરનું દિલડું થિર થાપી દેઈ મિથ્યાદુષ્કત અધ કાપી...
ઓ રહનેમિ- ૯ તવ તે ત્યાંથી તુરત વળીયા કહે ઉત્તમ જનપંથે ભળીયા રહનેમિ રાજલ જિનને મળીયા...... સહસાવન સંયમ નિરધારી શિવ પત્યા જિન રાજુલ નારી એ અવિચલ જોડ યદુ અવતારી...
પ્રભુ સુખકારી લેઈ સંયમ રહનેમિ વય શિવનારી
ભવિ ઉપગારી નેમિ નવભવ નેહ પ્રથમ ત્રિય તારી , ૧૧ રહનેમિ સંસાર જણાવ્યું છે રાજલ શુદ્ધ માર્ગ સુણાવ્યો છે ઈહાં એ અધિકાર બતાવ્યું છે.
પ્રભુ ઉપગારી ૧૨ સંવત અઢારસો પંચેતેરે કાર્તિક શુદિ બીજ રવિવારે ચિત્ત શેકસ ચાર ચાર ધારે... ગુરૂ ગૌતમ નામે જસ પાયો તસ શિષ્ય ખુશાલ વિજય ભાય તસ શિષ્ય ઉત્તમચંદ ગુણ ગાયે,
[૨૦૨૦]. શાસન નાયક સમરીયે ગણધર લાગું પાય
રાજલ બા(એક)વીસી કહું તે સુણજે ચિત્ત લાય ચિત્ત ચો રહનેમિને દેખી રાજુલ રૂ૫! દષ્ટાંત દેઈ સમજાવી ૫ડત દુર્ગતિ કુપ ૨ ઢાળ-૧ રાજમતી ઈમ વિનવે હે મુનિવર ! મન ચળિયે તું ઘેર થડા તે સુખને કારણે કાંરે પડયો અંધ ઝેર હે મુનિવર મન ચળિયો તું ઘેર ચાર મહાવ્રત આદર્યા હે મુનિવર મેરૂ જેટલો ભાર વસ્યા તણું વાંછા કરે , ધિક્ તારો અવતાર... - ૨ વૈરાગ્ય મન વાળીને
લીધે સંયમ ભાર અને કાયર પણું કાંઈ કરે એ દેખી પરાઈ નાર... , ૩ રાજપંથને છોડીને
, ઉજજડ પંથ મત જાય અમૃત ભોજન ત્યાગીને છે કુકણા ખાય અલાય... આ
- ૧૩
૧૪.
જ
»