________________
૧૪
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ઉત્તમ કુળના યાદવ કુલને અજુઆળી લીધો છે સંયમ ભાર રે, , હું રે વતી છું તમે સંયમઘારી જાશે સર્વે વ્રત હારી રે... છે ૨ વિષધર વિષ વસી આપ ન લેવે કરે પાવક પરિવાર રે... , તુજ બાંધવ નેમજીએ મુજને રે વામી વચ્ચે ના ઘટે તમને આહાર રે છે જ નારી અછે રે જગમાં વિષની રે વેલી નારી છે અવગુણને ભંડાર રે , નારી મોહે રે મુનિવર જેહ વિગૅતા તે નવિ લહે ભવને પાર રે.... ૪ નારીનું રૂપ દેખી મુનિએ ન રહેવું એ છે આગમમાં અધિકાર રે, છે નારી નિસંગી તે તે મુનિવર કહીયે ન કરે ફરી સંસાર રે... ,, ૫ એ રે સતીના મુનિવર વયણ સુણીને પામ્યા છે તવ પ્રતિબંધ રે, નેમ ભેટીને ફરી સંયમ બંધ કર્યો છે આતમ શોધ રે. ધન્ય સતી રે જેણે મુનિ પ્રતિ બેધ્યા ધન્ય ધન્ય એ અણગાર રે , વતામુનિના વયણ સુણીને ફરી ન લહે (ક) સંસાર રે.... , ૭
[ ૨૦૧૯]. એક દિવસ વિષે રહનેમિ રહ્યા કાઉસગ્ય સ્થાને રાજુલ રહી તસ ગુફામાં ચીવર સુકાવે છાને (અણજાયે)
ઋષિ રાજુલ દેખીને ગળીયા છે, કાઉસગ્ન કરવાને બળીયા છે મુનિ માંહેથી ચિત્ત ચળીયા છે...
એક. ૧ રહનેમિ હર્ષ હૈડે લાવે પેખી રામતી બહુ સુખ પાવે
મન ચિંતવે રાજુલ પ્રિયે આવે. ઓ વહુઅરજી ! અમ સાથે સંસારતણાં સુખ માણે સો પરિહરીજી, પ્રેમ પિયુકે બંધવ ઉપર આણે...
એક ર આપણે સંસાર સફળ કરશું પછી વૃદ્ધપણે વળી વ્રત ધરશું, લેઈ સંયમ ભવસાગર તરશું, એ વહુઅરજી..
ઈમ નિસુણ વચન રાજુલ નારી દે સાર શિખામણ સુખકારી કહે ઉત્તમ વાણી હિતકારી ઓ દેવરજીવ્રત ભૂલ્યાં ભમશે, લહેશે ભય(વ)ભારી...
વત ચૂકીને દુર્ગતિ અવતરશે પરમાધામીને વશ પડશે જે આળ અમારી તમે કરશો..
એ દેવરજી. ૫ તે નિજકુળની લજજા મૂકી અતિચાર ગયો સંયમ ચૂકી કુણ નિરખે હે મુનિ નિજ થુંકી એ વાત તને નવિ છાજે છે ઈમ જપતાં યદુકુળ લાજે છે વળી મહાવ્રત તારાં ભાંજે છે.