________________
૧૧
રહનેમિને રામતીની હિતશિક્ષાની સગા શ્રી વિજય દેવસરિ ગુરૂ ભલે છો વિજય સિંહસૂરિ સુજાણ રે, રતન હરખ શિષ્ય તેજ હરખ કહે મુનિને નિત ચિત્તમાંહિ આણ રે
[ ૨૦૧૪] રહનેમિ રાજલ દીયર ભોજાઈ એક ગુફામાં ભેગા મળ્યા રે વસ્ત્ર વિનાની રામતી દેખીને ચરણે ચતુરના ચિત્ત ચળ્યા રે...રહનેમિ-૧ કહે સાંભળ-રંગીલી રાજલ ! પ્રીત પૂરવ હમ તુમ સમી રે પ્રાતમેં પરિહરી ચરણ ધરી કિમ કાયા સોસે કારમી સે.. ઇ ૨ નેમ ગયા જબ વરસ લગે તબ હું તુમ ઘર નિત આવતે રે ભોજન ભૂષણ ચીર તિલક ફળ તુમ ચિત્તરંજન લાવો રે.. . રંભા ૩૫ કુમારી મેંહી પિયુ વિના આમણ-મણી રે ઈચ્છા મુજબ તુજ પરણીને કરશું સંસારે લીલા ઘણી રે.. , ૪ તું પ્રભુવશ હુરે તેરે રસ તપ કરી યૌવન વન રહે ચાલે ઘર જઈ ભુક્ત ભોગી થઈ . અંતે સંયમથી લહે રે , બેલે રાજમતી મહાસતી તવ ચીર ધીરજ અંગે ધરી રે માતા શિવાસુત સ્વામી સહેદર પ્રભુ હાથે દીક્ષા વરી રે , કલ લજજ તજી બોલત ડોલત મહાવ્રત મેર માંડણી રે ભૂષણ ચીવર ઘર રહી લીધા તે “ દેવર બાંધવ સમ ગણું રે... » અગ્નિપ્રવેશ ભલું વિષ ભક્ષણ નહિં જીવવું વ્રત ભંજઈ રે કેવલી નાથ નિહાલત હમ તુમ નિર્લજજ લાજ કિહાં ગઈ રે.. ,, ૮ સંસાર ભોગ રોગ સમ વમીને(ગણન) ઉત્તમ ફરી વછે નહિ રે ઉપના નાવ અગંધન કુલના વિષ ચૂસે ન, મરણ સહી રે ,, ૯ રાજલ વયણ અમીરસ ધારા કામ ઉત્તાપ વિ ટલ્યા રે થિર થઈ સંજય(મ) શ્રેણી સમારૂઢ રહનેમિ પ્રભુને મલ્યા રે.. , ધ્યાન હુતાશન આતમ કંચન કેવલ લહી મુગતે ગયા રે અગુરુલઘુ અવગાહન ધરતાં સાદિ અનંત સુખી થયા રે... - ૧૧ ચારસે વરસ ઘરે રહી રાજલ - પાંચસે વરસજ કેવલી રે સહજાનંદ સુખી શિવમંદિર કર્મને પરિ શાટન કરી રે.. ધ્યેય સ્વરૂપી ને ધ્યાને ધ્યાયક લેટેત્તર સુખ પાવશે રે શ્રી શુભવીરના શાસન માંહે ગુણજન દેયને ગાવશે ૨. , ૧૩