________________
૬૧૦
સઝાયાદિ સંપ્રહ ભાગ-૩
નેમીસર યાદવમાં માટે જન્મ થકી બ્રાચાર તિમશ્રી વિજયપ્રભુ સુરીંદા તપગચ્છમાં શિરદાર વર૦ ૧૮ ધન્ય ધન્ય રાજમતી જગે જેણે રહનેમી ઉદ્ધરીએ જિમ ગજને અંકુશ વશ આણે ધન ધન યાદવ પરીઓ ઋષિપંક્તિમાં શિરતાજ વખાણે , શ્રી વિનય વિમલ કવિરાય ધીર વિમલ પંડિતને સેવક નય વિમલ ગુણ ગાય
[૨૦૧૨ ] સમવસર્યા જિનરાયશ્રી ગિરનારે રે તવ વંદે હરિ પ્રભુપાય દુખડાં હારે રે સાંભળી દેશના સાર ઈપ્રતિ બૂઝથા રે કહીએ સંસાર અસાર કરમશું ઝુઝા રે રાજુલ સતી બહુ સાથે સંયમ લીધું રે કઈ રાજુલ નેમિહાથ બેહ્યું કીધું રે... ૩ રહનેમિએ પણ ત્યાં ચારિત્ર લીધું રે પણ એકદિન કંદરમાંહિ ચલચિત્ત કીધું રે ૪ ઘરમાં સયચારવરસ રહાણ રે વળી પાંચસે રાજુલ નાર કેવલ નાણી રે. ૫ સંયમ ઘારી સાર શિવસુખ ધરતી રે કહે વીર ધરી બહુપ્યાર બહેનને મળતી રે
[ ર૦૧૩] યાદવ કુળના હે કે તુજને શું કહ્યું પણ તું એહવા બેલ મ બેલ રે દેવરીયાલાલ સંયમ રમણીશું નિત નિત રમો આપણે તું હદય એમ ખેલ રે, યાદવ જો તુજ મન નારી રૂપે રંજીયો તે કિમ સંયમ પાલેશ રે , શીયલ સરોવર ઉપશમ જલે ભર્યો તેમાંહિ ઝીલીયે મુનીશ રે ,, ૨ રાજ્યતાણું સુખ તજીને તું યતિ થયે હવે મ ચળાવે ચિત્ત રે , દીક્ષા લેઈ તપ કરીએ ઘણે એ તે તુઝ મુરતિને હેત રે ,, , સિંહ તણું પરે સંયમ લીયે સિંહતણી પરે પાળ રે , એહ તુજને જુગતું નહિ વિષય વિકાર પર ટાળ રે.... , , તું મુઝ દેવર હું તુઝ ભોજાઈ માહરી શીખ તું માન રે , હું તુઝને હિત વાતલડી કહું તે તું ચિત્તમાંહિ આણ રે.... , , ૫ એવી વાત કરંતા લાજીયે આપણા કુળની નહિ એવી ચાલ રે, હરિવંશ વાસુદેવ હુઓ તેહના કુલની ચાલે તું ચારે છે કે સમુદ્રવિજય કુલે અવતર્યો શિવાદેવી કુખે ઉત્પન્ન (રતન) રે , પંચમહાવત ભાર વહે ભલે તેહના કરો તમે જન્ન રે... છે , ૭ રાજીમતી વચન સુણીને હરખીયે સતીય શિરામણું તું નાર રે તે મુઝ ઉવટ પડતો રાખી પહેચા ભવજલ પાર રે , ૮