________________
રત્નમાલાના ૫ બાંધવની સઝાય
૬ ૦૫.
ગુટક: આયતા કાઉસગ્ય દ્રવ્ય ભાવઈ ૨૫ અપ્રમત્તતા અતિ ઘણી ૨૬ ખિણ બિણે દશવિધ સામાચારી પાળવાને હુઈ ઘણું ૨૭ પંચાંગી સમ્મત ક્રિયા સાધઈ આર્ત-રૌદ્ર દે પરિહરે ૨૮ ધર્મ શુકલ શુભાનુબંધી દુવિધ ધ્યાન સમાચરે ૨૯. ૫ જે પરિજ્ઞા રે પ્રત્યાખ્યાન પરિયા તેણે સમઝી રે પંચે પચ્ચખાવે ક્રિયા ૩૦ મરણાંતિક રે પરીસહે હેઈ અક્ષભતા ૩૨ આરાધના રે સાધઈ પણિ નહીં દીનતા ૩૨
ટક: હીનતા કિવિધ નહીં તેમને જે સંગ્રહ સાચવઈ તસ દૃષ્ટ દુસમન દુરિ જાવઈ કર્મ સવલા પાચવઈ દૃષ્ટાંત સંયુત એહ દાખ્યા આવશ્યક નિર્યુક્તિમાં બત્રીસ લેગ નિમિત્ત પામી હેય સિદ્ધ તે મુક્તિમાં. સંઠાણું રે ફાસટ્ટ ગંધ રસ રૂપ એ અવેદે રે અજન્મ અસગ અરૂપ એ પણુ નવ દુગરે દુગચઉ દુર દુગ પણમિલી ૩૧ દેવ ઈગતીસ રે સકલકર્મ જાઈ ટલી ૮ ગુઢક: ઈમ મિલી હુઈ સિદ્ધના ગુણ લહે આતમ અતિભલા સિદ્ધ બુદ્ધ પર પાર રામી હેય તે ત્રિભુવન તિલા એ યોગ સંગ્રહ થિકા (હિઈ બેધિ ભાવ સમાધતા શ્રી જ્ઞાન વિમલ પ્રભાવ પ્રભુતા ઉદય સુખ લહે સાસતા ૧૦
છે રત્નમાલાના ૫ બાંધવની સઝાય [૨૦૦૬ ] ; રનવતી નગરી ભલી
તિહાં રાજા નયસાર રે રયણમાલાના રૂઅડાં
પાંચ બાંધવ ગુણ ભંડાર છે... પાંચ બાંધવ ગુણભંડાર
મહામુને વાંદતાં સુખ થાય રે (સુખ થાય) સંવ દુઃખ જાય મહામુનિ વાંહતાં. ૧ ભગિની ભગિનીપતિ ભણી આવ્યા તે મિલવાને હેત રે એક દિન ગણધર વાંદવા પહોંચ્યા તે સયણ સમેત રે..પહત્યા મહામુનિ ૨ ભવ પાછલા દઢ નૃપતિનાં શ્રીદેવી અંગજ હાય રે ઉદ્યાને રમવા ગયા
ચારણમુનિ મલ્યા દેય રે.ચારણુe , ૩ ધર્મસુણી ઘેર આવતાં વિજળીવિદને લહા અંત રે શુભ દયાને મરી સાતે હુઆ સૌધર્મો સરવર કંત રે...સૌધર્મો , ૪ તિહાંથી આવી તમે(ઉ) નિપજ્યા સંપ્રતિ સંબંધી સાત રે જાતિસમરણ પામયા નિસણી પૂરવ અવદાત રે... નિસણી , ૫ તન-ધન-જોબન છવિત એ ચપલા પેરે ચલ ભાવ રે તિહાં સ્થિર જિનવર ધમ છે ભવજલધિ તાણ વડના રે....ભવ , ૬