________________
१०४
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ અડદીયા સેવૈયા લાખણસાઈ લાડુઆ ખાજા જલેબી સાટા પાક સનર જે, જો ૦ ૨૦ ભાત ભાત પકવાન મેવા મન ભાવતા ખાંત ધરી અમૃત સમ કરતા સ્વાદ જે વાળે વાસિત પાણુ શીતલ પીવતા મચ્યા મતવાળા અંગ અનંગ ઉન્માદ, જો ૨૧ પાન પિચરકી લવિંગ સોપારી એલચી તજ જાવંત્રી જાયફળ મુખવાસ જે જોબન રસ ઝું જાણે મરવું નથી ધન મેલણ મનમાંહી અનંતી આશ છે, જે રર સ્વપ્ન બાજી સંસારમાં શું રાજી થયા અંતે છે દાવાનલ સરિખાં દુઃખ જે પરભવ જાતાં ભાતું લ્યો ભૂખ લાગશે મતિ લાવ માતા કેરી કૂખ જે, જે ૨૩ જરા ફોજે જોબન મોજાં લુંટશે બુદ્દાપણમાં થાશે બૂરા હવાલ જે, વિવિધ જાતના રોગ શરીરે જાગસે મને સમજાવી ધર્મ કર્યામાં માલ જે, જે ૨૪ સંવત ઓગણીસ સોળને પિષ પુરણ તિથિ જોબન પચીસી જેડી ગોંડલ વાસ જે પૂજ્ય પુંજાજી સ્વામી ગુણના પુંજ છે વૃદ્ધઋષિને શિષ્ય કહે એડીદાસ જે, જે ર૫
કર ગ સંગ્રહની સજઝાય [૨૦૦૫] ભવિય પ્રાણી ! જાણ આગમ જિન તણું ચિત્ત આણે રે દુતીસ વેગ સંગ્રહ ભણું શુભ મન-વચરે કાયા જિહાં કિણ જેડી ઈ
જોગ સંગ્રહ રે તેહથી કમ સેવી ડીઈ. ત્રુટક: તાડીઈ કર્મ આચનાઈ શુભમને ગ્રહે સુગુરૂથી...૧ ગંભીરતાશય સુગુરૂ પણિ દીઈ આલોયણ જિમ સુય થકી ૨ દઢ ધર્મના ગુણ આપદાઈ ૩ અનુષ્ઠાન અને દાનથી...૪ ગ્રહણસેવન શીખ કરણી તે સદાબહુમાનથી૫
૨ નિસ્પૃહ તણે રે
સ્વગુણ પ્રશંસા નવિ કરઈ ૬ સંવેગ રત રે કરણી શ્રુત સુખ અનુસરે છે ત્રુટક:નિર્લોભતા રે ૮ પરિસહ સહવઉ ૯ ઋજુ પણું શુચિ સંયમ રે નિરતિચાર નિર્મલપણું ૧ર. પણુ દર્શન શુદ્ધ કરણે ૧૨ ચિત્ત અસમાધિતા ટાળવી ૧૩ વિનય તત્પરતા ૧૪ આચારે સાવધાનતા પાલવી ૧૫ ઘતિ તેષ તત્પરતા નિરંતર ૧૬ ધન રેન કાતરતા કરે ૧૭ નિમય ધમ ૧૮ સુવિધિ કરતે અવિધિ ગુણનાણે દિઈ ૧૯
શુચિ સંવર રે આશ્રય રૂંધન જિહે હેઈ ૨૦ નિજ અવગુણ રે દેખે લેખે છઈ તિહાં ર૧ કામાદિક રે પરગુણ વિષય વિરાગતા રર મૂલ ગુણ ધરઈ રે ૨૩ ઉત્તરગુણની સહાયતા ૨૪
૩