________________
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
હું અવગુણી ગુણુ ભગવંત..., ૧૭ પૂનમે પખવાડું થાય રે કંત ના'વ્યા રાજુલ તિહાં જાય રે
જઈ વરે પ્રભુના પાયજી ૧૮ તમે અનંતગુણ ભગવાન રે વ્રત પી વધારે વાંન રે
આ મુઝ દીજે વછિત દાન, ૧૯ સંજમ દેઈ તારી નારી રે એ દંપતિની બલિહારી રે
- શીવ પેહતા સર્વે દુખવારી, ૨૦ જે જગગુરૂ ચિત્તમાં લાવે રે અનુભવ રીઝે ગુણગાવે રે
તે મનવંછિત ફલ પાવે, ૨૧ સુરતમાં શંખેશ્વર પાસ રે પ્રણમ્યા પૂરે મન આસરે
કહે કૃષ્ણ વિજયને દાસ, રર પનરે તિથિ ગાઈ ઉમંગે રે રહી વિજય જિનેન્દ્ર રિસંગે રે
રંગ વિજય વધતિ રંગે, ૨૩ ત્યારે વિરહની વેદના ટળશે રે હાલો મારે સામ સુંદર ક્યારે મળશે રે
પ્રભુ દેખીને, [૧૩૮૩] શ્રી ઋષભ નિણંદ પ્રણમીજે રે શારદા શુભ વાણી ડીજે રે; તિથિ પંદર રાજુલ વર્ણવજે સખિ કયારે શ્યામસુંદર નેમ મળશે રે? મારા મનના મનોરથ ફળશે?
સખિ કયારે ? સખિ પડવે તે પ્રેમે આવે રે, સહુ શણગાર સહાયે રે; નિજ નાથ સનેહે બોલાવે
' સખિ ક્યારે ૨ સખિ બીજે તે બહુવિધ હેજે રે, સુંદર વર નરશું સેજ રે; કૃત્ય ઝગમગ જળદૂર તેજે
સખિ કયારે ૩ સખિ ત્રીજે તે વારી એવી રે, જાણું દેવદીવાળી જેવી રે; અરિહંત મળે તે એવી
સખિ કયાંરે૪ ચોથે ચતુરા ચપળ ગતિ ચાલે રે, મન મોજ મંદિરમાં મહાલે રે; મને સમુદ્રવિજય સુત સાલે
સખિ ક્યારે ૫ પાંચમે તે સહુ તન પેશે રે, કાયા વિરહ જોવન કુણ શેષે રે; કહે કાને દીજીએ દેવ
સખિ કયારે ૬ છટકે છેલછબીલો સારો રે, ઘેર આવે કેમકુમાર રે; મુજ અબળાનો આધાર
સખિ કયારે ૭