SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ગુટર ધે એહને તેહી જ ઉત્તમ કર્મ નિકાચિત છે એહિજ વીયર ઉલ્લાસે પ્રાણી ક્ષેપક શ્રેણીને જોડે જ્ઞાન વિમલ ગુણ ગિરૂઆ પામે એથે અંગે વિચાર આવશ્યક નિર્યુક્તિ ભાખ્યા વિસ્તારથી અધિકાર : યતિધર્મની સજઝાયા [૧૯૮૮ થી ૧૮] . દૂહા સુકૃત લતા વન સિંચવા નવ પુષ્કર જલધાર પ્રણમી પદયુગ તેહના ધર્મ તણું દાતાર દવિધ મુનિવર ધમ જે તે કહીએ ચારિત્ર દ્રવ્ય-ભાવથી આચર્યા તેહના જન્મ પવિત્ર ગુણ વિણ મુનિનું લિંગ જે કાશ કુસુમ ઉપમાન સંસારે તેહવા કર્યા (હ્યાં) અવધિ અનંત પ્રમાણ તેહ ભણ મુનિવર તણે ભાખુ(ખો) દશવિધ ધર્મ તેહને નિત્ય આરાધતાં પામીજે શિવશર્મ.. ખંતી મદ્દવ અજજવા મુત્તી તપ ચારિત્ર સત્ય શૌચ નિસ્પૃહપણું બ્રહ્મચર્ય સુપવિત્ર ઢાળ-૧ પહેલો મુનિવર ધર્મ સમાચરોજી ખેતી ક્રોધ નિરાસ સંયમ સાર કહો સમતા(ઉપશમ) છતેજી સમક્તિ મૂલ નિવાસ... પહેલો ૧ સમતા ક્ષીરોદધિને આગળજ સુરનર સુખ એક બિંદુ પર આશા દાસી તસ નવ નડેછ તસ સમ સુરતરૂ કંદ છે ૨ પંચભેદ તિહાં ખંતીતણું કહ્યાંજ ઉપકાર ને અપકાર તિમ વિપાક વચન વળી ધમથીજી શ્રીજિન જગદાધાર.. પ્રથમ ત્રિવિધ જે ખંતી તણે ગુજી વાધે જસ સૌભાગ્ય ચેથી ચઉગતિ વારક પંચમીજી આતમ અનુભવ લાગ છે પારસ ફરસે રસ કુંપી રસેજ લેહે હૈયે જેમ તેમ તિમ સમતા રસ ભાવિત આતમાજી સહજ સરૂપી પ્રેમ... ઉપશમ કેરી એક લવ આગળછ દ્રવ્યયિા મણ લાખ ફળનવિ આપે તે નવિ નિજ રાજી એહવી પ્રવચન સાખ. બંધક શિષ્ય સુશલ મુનિવરાજ ગજ સુકુમાલ મુણદ કરગડ પ્રમુખ જે (મુનિ) કેવલીજી સમતાના ગુણ વૃદ... કાર્ય અકાય હિતાહિત નવિ ગણેજી ઈહ-પરલોક વિરૂદ્ધ આપ તપી પરતાપે તપને નાશવજી ધવશે દુર્બદ્ધ
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy