SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીયર્મના ૩૦ ભાંગાની સજઝાય ૫૮૫ પ્રાહ સેહે સદે કરી છાકો સહુ સંસાર રે , મોહ ભણી જે વશ કરે તે વિરલા નરનાર રે - ૧૦ પંચૅકીથી એકેંદ્રીમાં તિવે મોહ કરાઈ રે , જિયંતિ જિન મોહને ભુવનકીર્તિ સુખ થાઈ ૨ , , ૧૧ હા મોહનીયકમના ૩૦ ભાંગાની સક્ઝાય [ ૧૯૮૭] : જિનશાસન જાણું આણું શુભ પરિણામ સંયમ ખપ કરવા થાઓ કરી મન ઠામ મોહનીય કર્મ જે ચોથું ભવનું મૂળ ત્રીસ થાનક તેહમાં મહામોહ અનુકુળ ગુટક જલમાંહિ બોલી ત્રસ હિંસે ૧ કરપ્રમુખે મુખ બુંદી મારે ૨ શીસે વાધર પ્રમુખ વિરે ૩ વળી મગરે કરી ગુંજે ૪ ભવોદધિ પડતાં દ્વીપકલપ જે ઉત્તમ જન મૃત્યુ ચિંતે ૫ છતી શક્તિ પણ ગ્લાનાદિકની પ્રતિ ચરણાઈ ન વરતેં ૬ વળી ધમી જનને હઠર્યું ધર્મ છેડા ૭ રત્નત્રય મારગ કારકને ભંડાવે ૮ જિન નાણું પ્રમુખના દેષાદિક ઉધાડે ૯ ગણિવાયગ ઉપકૃતિ કારકદેવ દેખાડે ૧૦ ગુટકઃ તાડું વચન થકી નવિ સંતોષે ૧૧ નિમિત્ત અધિકરણદિક ભાખે ૧ર તીર્થ ભેદ કરવા જોગ જોડે ૧૩ વશીકરણદિક આખે ૧૪ પચ્ચખી ભોગ અને વળી વાંછે ૧૫ અભયે હું કહે બહુ ભણું ૧૬ તપ વિણ તપીઓ નામ ધરાવે ૧૭ ઉપકૃતિ ન લહે રણીય ૧૮ વળી ધૂમ અગ્નિસ્યું હિંસા બહુની ચિંતે ૧૮ કરે આપે પાપ જ અન્ય તણે શિરમંતે ૨૦ અશુભાશયથી કહે સત્યને અસત્ય સભામાંહિ ર૧ વિલાસી પરધન લેવે રર પરસ્ત્રી સેવે પ્રાંહિ..૨૩ ત્રુટક નહિ કુમારને કુમારપણું કહે ૨૪ કુશીલ કહે સુશીલ ૨૫ દ્રવ્ય રહે વંચીને પોતે જેહથી પામેતલીલ ર૬ દેવન દેખે ને કહે દેખું; કલહ મિહિ ન થાકે ર૭ રાજાદિક બહુજનને નાયક હિંસન તેહનું તાકે ૨૮ જેહથી જશ પામ્યો કરે તેહને અંતરાય ર૮ કરે દેવ અવઝા હું છું પ્રત્યક્ષ દેવ કહાય ૩૦ એ ત્રીસે બોલે મહામોહનીય વાધે ઉત્કૃષ્ટ બાંધે કર્મ વિપાકને સાધે...૪
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy