________________
5
અનુષ્યગતિમાં છે. વિવેકી મનુષ્ય ધારે તા થાડા સયમ કેળવીને જીવનને ઉષ કરી શકે છે.
ગુરૂપૂર્ણિ માએ કહેલા ગુરૂમંત્ર વિષે મેં મારા સ્નેહીને પૂછ્યું. તેણે કહ્યુ કેગુરૂએ કાનમાં કહેલે ગુરૂમ"ત્ર પ્રગટ કરાય નહિ–ગુપ્ત જ રખાય, પશુ ભાળાજીવને એ ખમર હૈાતી નથી કે-હર પળે યાદ રાખવાની અતિ મહત્ત્વની ગુપ્ત વાતો કાનમાં જ કહેવાતી હૈાય છે, જેથી તે ભૂલાય નહીં. જુએ તે મા ગુરૂમ ત્ર છે.
जो जो बातें, क्रियाएँ, चेष्टायें तुम्हारे प्रतिकूल हैं दूसरों द्वारा किये हुए जिन व्यवहार को तुम अपने लिए पसंद नहीं करते, बल्कि, अहितकर और दुःखदायी समझते हो,
वैसा आचरण तुम दूसरों के प्रति मत करो,
અર્થાત્—પાવી છે, વૈ- વિશેષો છે. આ પેલા તો જિ—
जन्म - मृत्यु से बचने का यह ही गुरुमंत्र है ।
સામાન્ય જેવા દેખાતા આ ગુરૂમંત્રની ઉદ્દાત્ત ભાવના મુજબ જીવત જૈવાય તા શાલિભદ્રની જેમ ઇષ્ટ ઋદ્ધિ-સિદ્ધિ હાથવેંતમાં છે, પરંતુ આજે મળેલા આપણા પિરવારને જ ક્રાઈપણુ રીતે સુખી કરવાના ઈરાદે અન્ય ક્રાઈ પશુના હિતને ઠેસ પઢાંચાડતાં થતા રાગ-દ્વેષને કારણે વેપર પરા સજાય છે અને કુવાના રૅડટની જેમ સંસારનુ ચક્ર અવિરત ચાલુ જ રહે છે, પર ંતુ પરિવારમાં કાઈ નાની મળી જાય છે ત્યારે અંત્ય સમયે સ્વસ્થ રહી માણુ રેહાએ યુગભાહુના અને પેાતાના ભવ સુધાર્યાં. તેણીએ રડવાને બદલે સ્વસ્થ રહી યુગ ભાહુના કાનમાં કહ્યું કે—
માય—તાય–ભ ધવ કવણુ જગ તાહરા સહુ એ સગા
મિત્ત ?
કુણુ વેરી કુણુ સાંભળ તું એક ચિત્ત’
આ પ્રશસ્ત ભાવમાં તન્મય થયેલા યુગમાહુ મરીને દેવ થયા અને તે વિદ્યાધરના પાશમાં સપડાયેલી નિઃસહાય સમૃહુરેહાને તે દેવે બચાવી યેાગ્ય ગુરૂ પાસે મૂકી દીક્ષા લેવરાવી. યેાગ્ય સમયે બેઉએ પેાતાની ફરજો માવી બેઉનુ હિત કર્યું. સજ્ઝાય સગ્રહમાં આવા અનેક દૃષ્ટાંતા છે. માટે સમજો અને દીર્ઘદૃષ્ટિથી વિચારા કે—અનાદિ કાળથી આ જગતમાં આપણે ભટકીએ છીએ તે અપેક્ષાએ આખુય જગત આપણુ સગું છે. માટે કાઈનું અહિત કરવું નહિ....