________________
૩૮
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ થે ચિત્ત ચેકનું કહ્યું . જે દાન અભય જગ દીધું રે
તેણે જીવિતનું ફળ લીધું. , ૪ પાંચમે પંચમ જગપતિ જોઈ રે ભાસે(જ) કેશરની ખુબઈ રે
મિ કાઢી નખાયે જોઈ. , ૫ છઠે પડવિધ જીવના ત્રાતા રે જિમ આઠે પ્રવચત માતા રે
એ તે સા(ચ) કરમ વિધાતા, ૬ ગયો શેક સાતમ તિથિ સારી રે નેમ નિરંજન બ્રહ્મચારી રે
તેના નામની જાઉં બલિહારી, ૭ આવી આઠમ આનંદકારી રે હું તે આઠ ભવાંતર નારી રે
વાલમ મત મૂકે વિસારી... , ૮ નામે નવ ભવ સારે રે નેમ રાજુલને આધારે રે
નેહ નિર્વહી પાર ઉતારો દશમે પ્રભુ દયા ધરજે રે અબળાની આશીષ લીજે રે
તે માટે દરિસણ દીજે... ઇ ૧૧ અગિયારસે એકલી નારી રે પિયુ મેલી તમે નિરાધારી રે
પ્રિતમ તમે પર ઉપકારી... બારસના બોલ સંભાળા રે આડો આબે વરસાળે રે
મેહન કિમ ભરીએ ઉચાળો. ,, ૧૨ તેરસે તારણથી ફરીયા રે ગિરનાર ભણી સંચરીયા રે
નેમ રાજીમતી નહિં વરીયા... ,, ૧૩ ચૌદશથી ચિંતા ભાંગી રે સુત સમુદ્ર વિજય લય લાગી રે
પ્રભુ થઈ બેઠા નિરાગી. , ૧૪ પૂનમે તો પરમપદ ધારી રે થયા જન્મ-મરણ ભય વારી રે
પ્રભુએ રાજુલને તારી... , ૧૫ પંદર તિથિ પૂરી ગાઈ રે કહે રાજરતન સુખદાઈ રે
તેજ ખેટકપુરમાં સવાઈ. , ૧૬
[૧૩૮૨] જે જિનમુખ કમલેં રાજેરે સરસ્વતીને નમું સુભ સાજે રે
| નેમ ગુણ ગાવાને કાજે ૧ વાલો મારે નેમ જિર્ણ કયારે મલશે રે? પ્રભુદેખીને દુખડાં ટળશે,
વાલો મારો. ૧