________________
.
છે
જ
મેધકુમારની સજઝાય મેલમુનિ શાપે ચઢો રે હાં ચિતે મનમાં એમ હાવભાવ કરી દીક્ષાદીયે રે હાં હવે કરે છે આમ કેમ કાંઈ નવિ લીધું એમનું રે હાં નવિ કીધે વળી આહાર મન માન્યું કરું માહરૂં રે હાં આ તે છે વ્યવહાર
ઢાળ ૩ [૧૬] પ્રાતઃ સમય ઉતાવળો રે લોલ આવ્યો વીરજીની પાસ મુનીસર પડિકમણું પણ નવિકર્યું રે, ઉભો મન ઉલ્લાસ હે વીર જિસર એમ ભણે રે , તું તો ઉત્તમ જત છે , શ્રેણીક સૂત જગ જાણીયે રે તારે મન એ શી વાત છે , વીર રાજઋદ્ધિ મુનિ તેંતજી રે , તન્યા ભોગ વિલાસ હે. ચિંતામણી પામ્યા પછી રે , કેમ નિગમી તાસ હે.. ચક્રીથી અધિક ક(લ)ઘો રે , સંયમ સુખ સંસાર છે એ દુખ મુનિ ! તું શું છે રે, પૂરવ ભવ સંભાર હે.. પૂરવ ભવ તવ સાંભર્યો રે , હસ્તીને અવતાર છે શરીર સુશ્રુષા નવિ કરે રે કરે દેય નયણની સાર હે , ઇ ૫
ઢાળ ૪ [૧૯૬૩] પંચ સમિતિ સમિતો સદા નિત્ય પાળે રે પાળે પંચ આચાર કે દીક્ષા પાળે દીપતી મુખ ભણિયા રે ભણ્યા અંગ અગ્યાર કે... ધન ધન મેઘ મુનીસરૂ કાંઈ ધન ધન રે એ ચતુર સુજાણ કે થીર કરીને થાપિ વીર વાણી રે વાણી અભિયસમાણ ક. ધન ધન ૨ દુઝરકારક તપ તપે અંતકાળે રે કરી અણસણ સાર કે અનુત્તર વિમાને સુખ ભોગવે વળી સીઝશે રે મહાવિદેહ મેઝારકે છે ૩ શ્રી પૂજ્ય શિષ્ય ગણેશજી પસાયે રે કીધી એહ સજઝાય કે જાદવ કહે જુગતે કરી નિત્ય ભણતાં રે ભણત સુખ થાય છે... .
[૧૯૬૪ થી ૬૭] શ્રી જિનવરના રે ચરણ નમી કરી ગાઈ એલ કુમારાજી જંબુની જેમ સોહમ ઉપદિયે છ અંગ મઝા છે. શ્રીજિનવરના ૧ રાજગૃહ પુર અતિ રળીયામણે શ્રેણુક નૃપ ગુણ તારાજી ગુણવંતી રે પટરાણ ધારણ મંત્રી અભય કુમારજી.... ઇ ૨ નિસિ ભર રાણ રે ગજ સપનું લહે પૂછયું રાય વિચારજી પુત્ર હેયે તુમ ઘરે પંડિત કહે હરખ્યા સહ પરિવારજી... , ૩