________________
?
-
૫૬૨
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ અનુત્તર વિજય વિમાનમાં તે થ દેવ અપ શી વૃદ્ધિસાગર સુરિજી જાગે તપગચ્છ ભૂપ. • ૧૮ રાજે તે સહુના રાજમાં જિનસાગર કવિરાયા શિષ્ય જયસાગર સાધુના પ્રેમે પ્રણમું રે પાય છે ૧૯
[ ૧૯૬૦ થી ૬૩]. પ્રથમ ગણધર ગુણની રે
શ્રી ગૌતમ ગણધાર મન સમરી હું ગાઈશું રે શ્રેણીક સુત સુખકાર રે... વીરજિન ૧ વીર જિન સમસય
રાજગૃહી ઉદ્યાન સકલ ગુણે કરીને ભર્યા રે
સુંદર સોવન વાન રે... , ૨ વેગે તે આવી વધામણું રે આવી પર્ષદ બાર મેઘ કુંવર પણ આવીયો રે વાંદે જગદાચાર રે. મેવકુંવર વૈરાગીયે રે વાણુ સુણીય વિશાળ (રસાળ) સાર સંયમ સંસારમાં રે બાકી માયા જાળ રે. ઘેર આવી કહે માત રે આ અનુમતિ સાર વચન-કથન કહ્યાં ઘણું રે તે છે સૂત્રે વિસ્તાર રે , ધીરજ ચિત્ત કરીધરી) ધારિણી રે આપે અનુમતિ હેવ મહા મહેછવે દીક્ષા દીયે રે શ્રી દેવાધિ દેવ રે... પ્રથમ પિરસીએ ભર્યો રે જિન શાસન આચાર સાધુરીતિ તિહાં સાચવે રે છેડે મેઘ કુમાર રે.
ઢાળ ૨ [૧૯૬૧] કેઈક ચાંપે સાથરે રે હાં કઈ સંધદ્દે અણગાર મેઘમુનીસરૂ કાઈક છોટે રેણુકા રે હાં ચિંતે મેઘ કુમાર... છેડી રાજ્ય ભંડારને હાં લીધે સંયમ ભાર તે પણ દુઃખ એહવું પડે રે હાં કહેતાં ન આવે પાર. કિહાં કંચન કિહાં કાલે રે હાં કિહાં સંથાર કિહાં સેજ કિહાં સ્વજન કિહાં સાધુજી રે હાં કિહાં માતાના હેજ.. કિહાં મંદિર કિહાં માળીયા રે હાં કિહાં ગોરીના ગીત કિહાં અમદાની પ્રીતડી રે હાં કિહાં સાધુની રીત... કિહાં કુલ કિહાં કાંકરા રે હાં કિહાં ચંદન કિહાં લોચ પૂરવોગ સંભારતો રે હાં મેઘમુનિ કરે શોચ...
ર
9