________________
૫૫૦
સજગાયાદિ સંગ્રહ ભાગ-૩ માત-પિતા ઉત્સવ કરે રે - સદ્ધિ મહા વિસ્તાર રે જય જય નંદાદિક કહે રે આતમને વિસ્તાર જિમ વિષધર કંચુક તજે રે તિમ તજી સબ રાગ રે રણું પરે ઋહિ તજીને નીકળી મહાભાગ.. પંચ મહાવ્રત આદર્યા રે
મૃગાપુત્ર અણગાર રે પંચ સમિતિ ત્રણ ગુપ્તિમેં જે નરેંદ્ર પાળે મુનિ આચાર” , , ૧૧
ઢાળ ૧૦ [૧૯૪૯] હાંરે મારે, મૃગાપુત્ર તે મુનિગણમાં શિરદાર જે.
વિચરે રે મહિમંડલ મુનિવર દીપતે રે લે નિર્મલને નિરહંકારી મુનિ નિસંગજે ત્યક્ત ગારવ સવિજીવ ઉપર સમભાવમેં રે લે... સુખ-દુઃખને લાભ અલાભ સમાજે જીવિતા મરણુત તણો ભય નવિ ગણે રે લે નિંદા અને પ્રશંસા માન-અપમાન જે સરખું રે સમભાવ મુનિ મન ભાવ રે ... મનદંડાદિ વિષય મિથ્યાત્વ નિઃશલ્ય જે હાસ્ય નિદાન અચિન બંધન શોચના રે લે દ્રવ્યક્ષેત્ર સમયાદિ ભાવ વિચાર જે નહિં પ્રતિબંધ અબંધ કિહાં પે માનસારે લે... ઈહલેકાદિક સુખ તણી નહિ આશ જો પરલોકાદિક ઋહિતણી વાંછા નહીં રે લો કલ્પતિ મુનિને ચંદન વાસી સમાન જે લીધે અશન અલાધે સમભાવે ગાશે રે ... આશ્રવ મનથી દૂર ગયે અપ્રશસ્ત જે પ્રશસ્ત ધ્યાન ચહવે મન સંવર સ્થિર કરે રે લે મેરૂ મહીધર અચલ મહામુનિ ધ્યાન જો કાયાની સુશ્રુષા સહુ તે પરિહરી રે લે... દેવ મનુષ્ય તિર્યંચના પરીષહ જેહ જે અનુલોમ પડિલેમ ઉપને સમ રહે રે લે કાંસ્ય પાત્ર સમ દ્રવ્ય ભાવ નિલેપ જે શંખ નિરંજન જે રાગાદિત નહિં લગે રે ....
રે