________________
૫૪૯
છે ૧૮
મૂાપત્ર મુનિની સગા પરમાધામી ૨ બાંધતાં
૨૫ કરે વિકરાળ હસતાં ડાચાર ફાડીને
સંકટ સબલ વિશાલકીધાં કર્મ૧૪ ઠરે રમતાં રે હેલીણા
હસતાં પાણી રે ઢોળ. પરમાધામી રે તેને
ઘણી ઉઠાવે રે રોળ તરૂવા તેલ ઉકાળીને
આણું કોપ અપાર પિચકારી ભરીને રે છાંટવે. ઉપર નાખે રે ખાર, હેળી કલેસનું મૂળ છે
લાજ હણ નર થાય 'બાળક પણ(તે) બોલે ખરા પણ મતી બૂઢાની રે જાય છે મન મેલે રે મીઠે મુખે
ફૂડ કપટને રે કોષ પાપકર્મ પોતે કરે
કરતાં કાઢે ન દોષ પાપકર્મ વિણ ભોગવે
છૂટક બાર ન થાય નર તું શરણ જિનધર્મનું કહે તે શિવસુખ પાય. , ૧૮
ઢાળ ૯ [૧૯૪૮] મોહ્યાં હાં રે માયને બાપ કંવરના બેલડીએ
છે છે રાણી ને રાય સુતના બોલડીએ મૃગાપુત્ર ગુણ આગરૂ રે ધર્મ ધુરંધર ધીર રે ભૂપ રાણી પ્રત્યે દાખવે રે જ્ઞાન વળી વડવીર, કુંવરને બેલડીએ, મોહ્યાં. નરકમાંહી મેં ભોગવી રે ઘેર પ્રચંડ પ્રગાઢ રે મનુષ્ય લોક તેહથી તિહાં રે અનંતી વેદના જાત છે રન ચિંતામણું સારિ રે આદરશું અમ જેગરે ભોગ રેનસમ ઓળખ્યા રે દુર્લભ ધર્મ સંયોગ... માત-પિતા ઈમ કુંવરને રે ભાખે વચન અનુકુલ રે અનુમતી છે વત્સ! તુજને રે પણ સંયમ પ્રતિકૂલ. રોગ દુઃખ પડે તદા રે કુણુ કરશે તુજ સાર રે મુનિમારગ ઘણે દેહિલે રે જેસી ખાંડાની ધાર... , ૫ વચન સુણ નિજ માતના રે મૃગાપુત્ર અભિરામ રે તુમ જેહવું મુજ દાખીયું રે તેહ સંયમકામ. મૃગ વનખંડ રહે સદા રે કુણુ કરે તેની સાર રે તિમ સંયમ મારગ વિષે જે વિચારશું અમે મનોહાર, , , જિમ થાયે તિમ સુખ કરો રે મારો આતમ કાજ રે મૂકી મમત્વ સંસારનું ૨ માંડયો ઉત્સવ સાજ... છે ૮