________________
૧૪૪
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩
તાળ ૫ [૧૯૪૪] મૃગાપુત્ર વૈરાગી દીશ્વર સેહરે માતપિતાને ભાખે વચન મહાર જે શરીર વેદના માનસી મેં પૂરવ સહી કહેતાં ન આવે વચનથકી તસ પારજો, મૃગા સાચે એ સંવેગી અવનીપતિ ખરે
મુનિજનમાં તે શોભે સબલ મહંત જે નામ જપતાં તમ જાયે નાશી પરૂં
જન્મ-મરણ કાંતાર તણો લો અંત જે. જરા-મરણ કાંતાર ચતુર્ગતિ ભય મહા
અનુભવી મેં વાર અનંતી માય જે કમવશે તે જાઈ નરકમેં ઉપજ
ભાવ કહું તે સુણજ ચિત લગાય જે. અગ્નિ ઉષ્ણતાપણું લેકમેં તેહથી
અનંતગણું તિહાં નરકમાંહિ દુઃખવાર જે લેહ અગ્નિ ગાળાની પરે તિહાં ધગધગે
એહવી વેદના સહી અનંતી વાર જે... સાત વેદના તે તમને ઈહાં દાખવું
મનુષ્ય લેક મેં શીત પડે અસરાલ જે ઇહાંથી અનંતગુણી જે નરકમેં વેદના
વાર અનતી ભોગવી તે સુવિશાલ જો... કુંભી પાક વિપાક કર્મવશ ઉપન્યા
નીચું મસ્તક ઉર્ધ્વ કર્યા મુજ પાય જે વહિ સરખી રાતે વરણે ઝળહળે
પાચવિ તસ વાર અનંતી માય જે. કલબનદની વેળુ સમૂહ તણે વિષે
મેરૂ મંદર વેળુની સમાન જે મહાઅગ્નિ દાવાનલ સદશ્ય તાપમેં
જલાવી મુજ દેહ અનંતી નામ જે. પરમાધામી દેવ ગ્રહી મુને બાંધી
કરવતશું કરી છેદ કીયે મુજ દેહ જે બીજા પણુ શસ્ત્રાદિ કરીને વિડીયો
દુખ ભોગવીયા વાર અનંતો તેહ જે.