________________
પુત્ર મુનિની સઝાય
૫૪૩ હાળ૪ [૧૯૪૩] મૃારાણ કહે પુત્રને, મન માન્યાલાલ સંયમ વિષમ અપાર, અતિ મનમા લાલ બાવીસ પરીષહ નિત્ય પ્રત્યે , સહેવા દુષ્ટરકાર
૧ દારૂણ કેચ કરાવશે
કેમ ખમશે સુકુમાર છે સ્નાનાદિ પણ વરજવા , તુમ તનુ કમળ લા(બા)લ. , ૨ ચારિત્ર તુજથી ન મળી શકે હછ લઘુ બુદ્ધિ કુમાર લેહ ભાર મસ્તક વિષે
ધર તિમ વ્રત ભાર છે સામે પુર કેમ કરી શકે
આકાશ પડતી જે રંગ શ્યામા નહીં જીવિત લ , કરો છે અતિ ઉછરંગ - ૪ વેલું કવલ તણી પર
આસ્વાદ છે સમ તેહ તીક્ષણ અસિધારા પરે
ચાલવું દુષ્કર એહ. અહિ સાથે રહેવું જિર્યું છે ચારિત્ર છે દુખકાર લેહમય જવ ચાવવા , અશકય ચારિત્ર વિચાર... 4 યથા વૈશ્વાનરની શિખા , તે કહે કેમ પીવાય સંયમ પણ વત્સ! ન પળે છે તમથી દુષ્કર થાય. વળી નર કઈ કથળે
વાયુ ભરે કહો કેમ તિમ એ દુષ્કર છે સહી
એ મન છે વત્સ તેમ. મેર મહીધર ત્રાજવે છે કિમ તોલાયે જાય , સુર ગિરિ ભાર સહેવો યથા છે તિમ ચારિત્ર દુષ્કર થાય. રત્નાકર જેમ ભુજ ભલે , તર દુષ્કર કાર અનુશાંત ક્રિયે (ત) દધિ , વિષમ તે તરવો પાર.. માનુષ ભોગ જે ભોગવો
ઉત્તમ લક્ષણ પંચ ભુક્ત ભેગી થયા પછી
પશ્ચાત ધમ સમંચ... તવ તે કુંવર માય–તાયને ભાખે વચન રસાલ ઈડલેક પિપાસા રહિતને દુષ્કર નહિંય વિશાલ કાયરને દુર સહ છે થરાને નહિ કાંય નરેંદ્ર તે સુખને નિધાન છે. સંયમ સુહે માય.