SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ 484 સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ થા મહાવીર સ્વામીના અગ્યાર ગણધરની સજઝાય [1877] , પ્રભાતે ઉઠી ભવિકા ગણધર વદે ગણધર વંદી ચિર આણદે, ભવિકા ઈદ્રભૂતિ નામે પહેલા ગણધર જીવને સંશય અહ અગ્ની ભૂતિને કમને સંશય નમીય ગુણ ગેહ પ્રભાતે ? જીવ-શરીર બે એકજ માને ? વાયુ ભુતિ નામે ગૌતમ ગોત્ર સહેદર ત્રણે પ્રણમું પુણ્ય કામે... ચેથા ગણધર વ્યક્ત) વંદુ સર્વ શૂન્ય માને આ ભવ પરભવ સરખો થાપે સોહમ અભિધાને... મંડિત ગણધર છઠ્ઠા જિનને બંધ-મેક્ષ ટાળે મૌર્ય પુત્રને દેવને સંશય હઈડામાં સાલે.. નારકી જગમાં નજર ન આવે અકંપિત બેલે. અલભ્રાતને પુણ્ય-પાપ દીયા સંશયમાં ડોલે.. મેતારજને પરભવ સંશય ગણપતિ પ્રભાસ મેક્ષ ઘટે નય જગતી કરંતા આવ્યા પ્રભુ પાસ સંશય ભાંગી મુગતી દેખાડી જિનવર મહાવીરે કેવલજ્ઞાની પ્રભુને વાંદી બઝયા મહાધીર ચુમ્માલીસે બ્રાહ્મણ બૂઝયા લીયે શ્રમણ દીક્ષા આવી એકાદશ પ્રભુની પાસે ત્રિપદીની શિક્ષા દ્વાદશ અંગ રચે સઘળા ગણધર કરે જિનવર સેવા ઉત્તમ ગુરૂપદ પદ્મ નમંતાં લહીયે શિવ મેવા. છ 9 [1878] વીર પધર વંદીયે ગણધાર હૈ શ્રી ગૌતમ સ્વામી ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા નવ નિધિ હે પ્રગટે જન નામ..વીર. 1 અગ્નિભૂતિ વાયુ ભૂતિશું પન્નર સર હે લહે સંજમ ભાર વ્યક્ત સુધર્મા સહસશું તે તરીયા હે શ્રત દરીયા સંસાર... 2 મંડિત મેરિય પુત્ર સાડા ત્રણ હે શત સંયમ લીધા અકપિત ત્રણ સત્તશું અચલભ્રાતા હે ત્રણ શત પ્રસીધ...વર૦ 3 મેતારજ પ્રભાસના શુદ્ધ સાધુજી હે ત્રણ ત્રણ સત્ત ચૌદ સહસ મુનિ વદિયે સાહણી હે છત્રીસ સહસ મહંત. 4 વીર વિમલ કહે વિધિ શુદ્ધિશું વિશુદ્ધ વદે હે એવા અણુગાર તરણ તારણ તરીસમા સમરથ હે શાસન શણગાર... 5
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy