________________ 487 સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ મહારા રે સુખડા તે સત સાથે ગયા દુઃખના હૈડે ચઢી આવ્યા છેપૂરજે પૂરવની અંતરાય તે આજે આવી નડી કેઈવિધ કરીને ધીરજ રાખું ઉર જો... માતાજી 6 છે 7. રાજઋદ્ધિ મંદિર બહાળા પરિવાર જે રાજધાનીના સુખમાં વાત ન સાંભરે રાતદિવસ રહેતા રંગ મહેલ મેઝાર જે. સહસ વરસ ઋષભજીને ફરતાં વહી ગયા હજુ ખબર નહિં સંદેશો નહિં નામ જે એહવું તે કઠણ રે હૈવું કેમ થયું સુગુણ સુતના એહવા નવિ હેય કામ જો.... ખબર કહા સુભટ બહુલા મેકલી જુએ તાતતણી ગતિ શી-શી હેય જે સેવકનાં સ્વામી રે એવું કહાવજે નિજ માતા દિનદિન વાટલડી જેય જે... 2 [1873] ઓળભા ઈવિધ સુણી દાદી તણું ભરતજી બેલે લળીલળી મધુરી વાણ તુજ સુતની વાતો રે દાદી શી કહું કેઈવિધ કરી હું મુખથી કરૂં વખાણજે.. પંચમહાબત સુધાં તુજ સુતે આદર્યા ટાળ્યા મનથી કે ધાધિક કષાય જો વેર વિરોધ ઈદ્રિય રે પાંચે વશ કરી નવ વાડે શુદ્ધ પાળે છે બ્રહ્મચર્ય જે... પંચાચાર ને વળી પંચસમિતિ રહી ત્રણ ગુપ્તિ એ આતમ શુદ્ધ કી સોય જે સત્તાવીસ ગુણે રે કરીને શેભતાં નિર્દોષી અણગાર મુનીશ્વર હેય જો, 3 બારે ને મસવાડા તપ પૂરે તપ્યા સંચિત કર્મ કીધાં તે સઘળાં ચૂર જે મેહ-માયાના દલ સઘળાં ચૂરણ કર્યા ચઢતે પરિણામે લડીયા જે રણ શૂરજે સ્વજન કુટુંબની તેહને મને ઈચ્છા નહિં રાજઋદ્ધિ સિદ્ધિ તસ સકલ અકામ અંતે તે અળગું એ સઘળું જાણીયું તે છડી જઈ વિચર્યા અને ધામ જો... ધન્ય તે દેશને ધન્ય તે નગર સોહામણું ધન્ય તેહની વન વાડી ધન્ય શુભ કામ જે ધન્ય ભૂમિ જિહાં પ્રભુજી પગલાં માંડતાં જેણે વાંધા તેહનાં સિદ્ધ હુઆ સવિ કામ જો.... ઓળભા૬