SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ મરૂદેવા માતાની સજઝાય [૧૮૭૧] તુજ સાથે નહિ મેલું રે ઋષભજી તે મુજને વિસારી અનંત જ્ઞાનની ઋદ્ધિ તું પામે તેય જનની ન સંભારીજી તુજ સાથે તું બેઠો શિરછત્ર ધરાવે સેવે સુરનર (નારીજી) કેડી છે તોય જનનીને નવ સંભારે જોઈ જોઈ પ્રોતિ તારીજી.. આ ૨ મુજને મેહ હતો તુજ ઉપર ઋષભ ઋષભ કહી જપતી છ અન્ન-ઉદક મુજને નવિ રુચતું તુજ મુખ જેવા તલપતી છે , ૩ તું નથી કેહને ને હું નથી કેહની સંસારે નથી કોઈ કેહનું છે મમતા મોહ ધરે જે (પ્રાણી) મનમાં મૂર્ણપણે સવિ તેહનું છે. એ જ અનિત્ય ભાવે ચઢયા મરૂદેવા બેઠા ગજવર બંધ અંતગડ કેવલી થઈ ગયા અગતે ઋષભને મન (સમયસુંદર) આણું દોજી ૫ [ ૧૮૭૨ થી ૭૫ ] માતાજી મરૂદેવા રે ભરતને એમ કહે ધન ધન પુત્ર મુજ કુલ તુજ અવતાર જે પણ દાદીના દુઃખડાં તે નવિ જાણ્યા કેઈવિધ કરી તુજ આગળ કરૂં પિકાર જે... માતાજી ૧ જે દિનથી ઋષભજીએ દીક્ષા આદરી તે દિનથી મુજ આ સઘળું ન ખમાય જે આંખલડી અલૂણી રે થઈ ઉજાગર રાત દિવસ મુજ નિદ્રા વિધ્રુણા જાય જો... ૨ તુજ સરિખે કાંઈ પુત્ર જ માહર લાડકે તાતની ખબર ન લેતો દેશ-પરદેશ જે. અનેક સુખ વિકસે તું રંગમહેલમાં ઋષભજી તે વનમાં વિએ વેષ જે. ખરા બપોરે એકલે ફરતો ગોચરી શિર ઉઘાવાય અડવાણે જોય જે અરસ નિવ)રસ ઉનાં જલ મેલાં કપડાં ઘરઘર આંગણુ ફરતે હીંડે સોય જે.. બાળ લીલા મંદિરીયે રમતો આંગણે યક્ષ વિલાધર હમ ઈકને સંગ જે હું દેખી મનમાંહી હૈડે હસતી ચોસઠ ઇંદ્ર આવી કરતા ઉમર ને... - ૫ ઇ
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy