________________
૪૭૭
મરૂદેવા માતાની સઝાય મૂલ્યમાં મે માનવભવ જાણે ફરી મળવાની ન આશાજી હાથ ન આવે ડૂબકી દેતા જેમ પાણીમાં પતાશાજી... સંપત ગયેલી ફરી સાંપડશે વહાણ ગયેલું વળશેજી બુદ્ધિ ગયેલી તાજી કરાશે પણ નરભવ નહિં મળશે... મનુષ્ય જીવનની કિંમત આંકો અંતર દષ્ટિ ખેલીજી ધરતી કંપ જે થાશે ઓચિંતા પછે રહેશે આંખ ળીજી.. પુણ્ય-પાપનું સરવૈયું ખેંચી ચોપડા જુઓ નિહાળીજી નીતિ ધરમની ટેક રાખીને ઉદય કરે ભાગ્ય શાળીજી... ૧૯| દર મરૂદેવા માતાની સઝાયો [૧૮૬૮] દર એક દિન મરૂદેવી આઈ કહે ભરતને અવસર પાઈ રે, સુણે પ્રેમ ધરી મારો ઋષભ ગયે કયે દેશે કેળવારે મુજને મળશે રે તું તો ખંડ પૃથવી માણે મારા સંતનું દુખ નવ જાણે રે , તું તો ચામર છત્ર ધરાવે મારો ઋષભ વિકટ પંથે જ રે , ૪ તું તે સરસા ભોજન આશી મારો રાષભ નિત્ય ઉપવાસી રે ,, ૫ તું તે મંદિરમાં સુખ વિલાસે મારે અંગજ ધરતી ફરસે રે તું તે સ્વજન કુટુંબમાં હાલે મારા કાષભ એકલડે ચાલે રે ,, ૭ તું તે વિષયતણું સુખ સોચે મારા સંતની વાત ન પૂછે રે એમ કહેતાં મરૂદેવા વયણે અમૃજલ ઉભરાણું નયણે રે , એમ સહસ વરસને અંતે લહ્યું કેવલ ઋષભ ભગવતે રે , હવે ભરત ભણે સુણે આઈ સુત દેખી કરો વધાઈ રે આઇને ગજબધે બેસાર્યા સુત મળવાને પધાર્યા રે કહે એહ અપૂરવ વાજા કિહાં વાગે છે સુર રાજા રે , તવ ભરત કહે સુણે આઈ તુમ સુતની એ ઠકુરાઈ રે તુમસુત ઋદ્ધિ આગે સહુની વણલે સુર-નર બેઉની રે હરખે નયણે જલ આવે તવ પડલ બેઉ ખરી જાવે રે , ૧૬ હું જાણતી દુઃખીયે કીધે સુખીયે છે સૌથી અધિકે રે ) ૧૭, ગયા મોહ, અનિત્યતા ભાવે તવ સિદ્ધ સ્વરૂપી થાવે રે
૧૮ તવ જ્ઞાન વિમલ શિવનારી તમ પ્રગટે અનુભવ સારી રે ,
[ ૧૮૬૯] એકદિન મરૂદેવી માતા પૂછે ઋષભ જિણુંદની વાત છે બહુનેહ ધરી મારો ઋષભ ગયે કયે દેશે દહાડે મુજને મળશે રે... - ૧