________________
મનુષ્યભવની ૧૦ દષ્ટાંતની સજઝા-ગુણવિજયકૃત
૪૬૩ એ દશ સંખેપે કહું
સુણજે સહુ નરનાર રે ચક્રવત તૂઠે વિપ્રને
ઘરઘર એક આહાર રે.. પહિલે જો ચક્રી ઘરે દેહિલે બીજી વાર રે દેવી પાશા આલીયા
કુણ તે ઉદાર રે... ધાન તે સઘળાં ભેળીયા
ઢગ મેરૂ સમાન રે ડેકરી કેમ કરે જજુઆ
હેયે ચતુર સુજાણું રે... એક શત આઠ હાંસ થાંભલે એક શત આઠ થંભે રે તેહ નિરંતર આપતાં
હેય અતિથી આરંભે રે... રયણ ધણું ધર શેઠને
કરતા કડી જતન રે બેટે તે વેચ્યાં જુજુઆ
કેમ ભેળાં રતન રે... સુપન બેઉ સરખું કહે
મુખમાં પેઠે ચંદ રે રાજ લહે એક રોટલે
સમરે સોમ ગિંદ રે.... ચક્ર તે અવળ-સવળ ફરે
ઉપર પૂતળી જેઇ રે નીચી દષ્ટિ વિધે બાણશું કિણ એણુપેરે હેઈ રે... અંધ કૃપમાં કાચ
ઉપર સેવાલ વૃંદ રે અવકાશ લહી દીઠો ચંદ ફરી કિમદેખે ચંદ રે... પૂર્વ સમુદ્ર પુંસરું
સમલા પશ્ચિમે પેખ રે દય સંયોગ મિલે દેહિલે તિમ માનવભવ દેખે રે... યણતણું પરમાણુ
દેવે કીધા ચૂ(ભ) રે મેર ચઢી વાયુ વંશીયે
ગયા હદિશિ દૂર રે.. , તે સઘળા પરમાણુઆ
કિમ એકઠા થાય રે તિમ માનવ જન્મ દુલેહે ફરી ફરી કેમ અવાય (મેળવાય) રે, ૧૩ સદ્દગુરૂ વચન સેવા કરી પામો ભવતણે પારો રે રત્ન વિજય સત્ય વિજય તો વૃદ્ધિ વિજય જયકારે રે... , ૧૪ મનુષ્યભવની દુલભતા વિષે ૧૦ દાંતની ગુણવિજયકૃત [૧૮૫૩] પ્રણમી પરમેસર વીર જસરાય પૂછે કરોડી ગાયમ ગણહર રાય સ્વામી નરભવના કહે કેહા દશ દષ્ટાંત વળતું જિન બેલે સુણ ગણધર ગુણવંત ગુટકા ગુણવંતા ગોતમ ગુણ સુણતું કપિલપુર વર નયરી
બ્રહ્મદત્ત ચકી તિહાં રાજે જિણ વસિ કીધા વયરી પૂરવ સંચિત બાલણને તે તો શિરદાર